Sunday, February 23, 2025
HomeSportsCricketગુજરાત ટાઈટન્સની કમાન શુભમન ગીલના શીરે, હાર્દિક પંડ્યાની મુંબઈમાં વાપસી બાદ બન્યો...

ગુજરાત ટાઈટન્સની કમાન શુભમન ગીલના શીરે, હાર્દિક પંડ્યાની મુંબઈમાં વાપસી બાદ બન્યો GTનો નવો કેપ્ટન

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

IPL 2024 સીઝનને લઇને રવિવારનો દિવસ ખુબ ખાસ રહ્યો. આ દિવસે તમામ 10 ટીમોએ પોતાના પ્લેયર્સની રિટેન અને રિલીઝ યાદી જાહેર કરી. જેમાં ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો. ટ્રાન્સફર વિંડો હેઠળ IPLના ઇતિહાસની સૌથી મોટી ટ્રેડ જોવા મળી. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ અંતે GTમાંથી અલવિદા કહ્યુ છે. એવામાં હવે ગુજરાત ટાઇટન્સે નવા કેપ્ટન તરીકે શુભમન ગિલની જાહેરાત કરી છે. લાંબી અટકળોના અંતે ગઈકાલે હાર્દિક પંડ્યા આખરે રવિવારે તેની જૂની આઇપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો. જે બાદ MIએ હાર્દિકનું ટ્વિટ કરી સ્વાગત કર્યું હતું. શિખર ધવનની કપ્તાની વાળી પંજાબ કિંગ્સે પોતાના 5 પ્લેયર્સને રિલીઝ કરી દીધા છે. આ પ્લેયર ભાનુકા રાજપક્ષે, મોહિત રાઠી, બલતેજ ઢાંડા, રાજ અંગદ બાવા અને શાહરુખ ખાન છે. પંજાબ ટીમે આ તમામને ટીમથી બહાર કરી દીધા છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે પણ પોતાના 9 પ્લેયર્સને રિલીઝ કર્યા છે. આ ખેલાડી જે રૂટ, અબ્દુલ બાસિત, જેસન હોલ્ડર, આકાશ વશિષ્ઠ, કુલદીપ યાદવ, ઓબેડ મેકોય, મુરુગન અશ્વિન, કેસી કરિયપ્પા અને કેએમ આસિફ છે. જેમાં રૂટ, હોલ્ડર અને મેકોય વિદેશી પ્લેયર છે. કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યાર સુધીમાં સૌથી વધુ 12 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જેમાં વિદેશી પ્લેયર શાકિબ અલ હસન, લિટન દાસ, ડેવિડ વીસ, જોનસન ચાર્લ્સ, લોકી ફર્ગ્યૂસન અને ટીમ સાઉદી છે. આ સિવાય ભારતીય પ્યેલર્સમાં આર્યા દેસાઈ, એન જગદીસન, મનદીપ સિંહ, કુલવંત ખેજરોલિયા, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ છે. લખનઉં સુપર જાયન્ટ્સે જયદેવ ઉનડકટ, ડેનિયલ સેમ્સ, મનન વ્હોરા, સ્વપ્નિલ સિંહ, કરણ શર્મા, અર્પિત ગુલેરિયા, સૂર્યાંશ શેડગે અને કરુણ નાયરને રિલીઝ કર્યા છે. સનરાઈઝ્સ હૈદરાબાદે હૈરી બ્રૂક, સમર્થ વ્યાસ, કાર્તિક ત્યાગી, વિવરાંત શર્મા, અકીલ હોસેન અને આદિલ રશીદને રિલીઝ કર્યા છે. રિલે રોસોઉ, રોવમેન પોવેલ, મનીષ પાંડે, ફિલિપ સાલ્ટ, મુસ્તાફિઝુર રહેમાન, ચેતન સાકરીયા, સરફરાઝ ખાન, કમલેશ નાગરકોટી, રીપલ પટેલ, અમન ખાન અને પ્રિયમ ગર્ગને રિલીઝ કર્યા છે. ચેન્નઈ ટીમઃ એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હંગરકર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, તુષાર દેશપાંડે, મતિશા પાથિરાના, સિમરજીત સિંહ, પ્રશાંત સોલંકી, મહિષ થેક્ષાના, અજિંક્ય સિંધી, એન શેખ રાણા, એન. , અજય મંડલ કોલકાતા ટીમ: નીતિશ રાણા, રિંકુ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ, શ્રેયસ ઐયર, જેસન રોય, સુનીલ નારાયણ, સુયશ શર્મા, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી. પંજાબ ટીમઃ શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, જીતેશ શર્મા, પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, હરપ્રીત ભાટિયા, અથર્વ તાઈડે, ઋષિ ધવન, સેમ કુરન, સિકંદર રઝા, લિયામ લિવિંગસ્ટોન, ગુરનૂર સિંહ બ્રાર, શિવમ સિંહ, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર, વિદાવથ કાવેરપ્પા, કાગિસો રબાડા અને નાથન એલિસ. રાજસ્થાન ટીમ: સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રેયાન પરાગ, ડોનોવન ફરેરા, ક્રુણાલ રાઠોડ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ સેન, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણ, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા અને અવેશ ખાન.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here