Wednesday, May 14, 2025
HomeGujaratસુરતમાં બેફામ ડમ્પર ચાલકે બાઇકને લીધી અડફેટે, ચાલકને 200 મીટર સુધી ઢસડ્યો,...

સુરતમાં બેફામ ડમ્પર ચાલકે બાઇકને લીધી અડફેટે, ચાલકને 200 મીટર સુધી ઢસડ્યો, થયું મોત

Date:

spot_img

Related stories

આઈકુ નીઓ 10 ભારતમાં સ્નેપડ્રેગન 8એસ ઝેન 4 સાથે...

હાઈ-પરફોર્મન્સ સ્માર્ટફોન બ્રાન્ડ આઈકુ હવે ભારતમાં 26 મે, 2025ના...

યુરોકિડ્સે મધર્સ ડે નિમિત્તે ભાવનાત્મક સંબંધોમાં રહેલી શક્તિની ઉજવણી...

ભારતની અગ્રણી પ્રીસ્કૂલ એક્સપર્ટ યુરોકિડ્સ પ્રીસ્કૂલએ દેશભરમાં 600 સેન્ટર...

રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25...

ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓ પૈકીની એક રિલાયન્સ નિપ્પોન...

17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર:ફાઇનલ 3 જૂને;...

17 મેથી ફરી IPL શરૂ થશે. લીગ સ્ટેજની બાકીની...

યુરેકા ફોર્બ્સે વધુ સ્વચ્છ, વધુ તંદુરસ્ત ભારતને પ્રોત્સાહન આપવા...

આરોગ્ય અને સ્વચ્છતા ઉદ્યોગમાં ભારતની અગ્રણી કંપની યુરેકો ફોર્બ્સ...

હિંદુસ્તાન ઝિંકે ગ્રીન પ્રીમિયમ, મલ્ટી-મેટલ ફ્યુચરની યોજના બનાવી

ભારતની સૌથી મોટી ઝિંક અને સિલ્વર ઉત્પાદક હિંદુસ્તાન ઝિંક...
spot_img

સુરત: શહેરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડિંડોલી વિસ્તારમાં ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતાં 45 વર્ષનાં રમેશ મહાજનનું કરૂણ મોત નીપજ્યું છે. ડમ્પરે બાઇક ચાલકને આશરે 200 મીટર સુધી ઢસડ્યો હતો. જે બાદ આસપાસના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. પરિવારે પણ પોતાનો વ્હાલસોયો ખોતા ભારે રોષ વ્યક્ત કરીને મૃતકના મૃતદેહ સાથે જ રસ્તા પર બેસી ગયા હતા. આ કેસમાં ડિંડોલી પોલીસે પરિવાર અને અન્ય લોકોને સમજાવ્યા હતા. ડિંડોલી પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી બસ સ્ટેન્ડની સામે અને શાકભાજીના માર્કેટ નજીક ત્રણ રસ્તા પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત થતા બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું.ડમ્પર ચાલકે બાઇક ચાલકને આશરે 200 મીટર સુધી ઘસડી જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા.તપાસ કરતા સામે આવ્યું કે, મૃતકનું નામ રમેશ મહાજન છે અને તે 45 વર્ષના છે. તેઓ ડિંડોલી રૂક્ષ્મણી સોસાયટીમાં રહેતા હતા. સામાન્ય રીતે સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી શહેરની અંદર મોટા વાહનો પર પ્રતિબંધ હોય છે. તો આ વાહન સવારે 9 વાગ્યા બાદ શહેરમાં કેમ ફરતું હતું તે પર તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

આઈકુ નીઓ 10 ભારતમાં સ્નેપડ્રેગન 8એસ ઝેન 4 સાથે...

હાઈ-પરફોર્મન્સ સ્માર્ટફોન બ્રાન્ડ આઈકુ હવે ભારતમાં 26 મે, 2025ના...

યુરોકિડ્સે મધર્સ ડે નિમિત્તે ભાવનાત્મક સંબંધોમાં રહેલી શક્તિની ઉજવણી...

ભારતની અગ્રણી પ્રીસ્કૂલ એક્સપર્ટ યુરોકિડ્સ પ્રીસ્કૂલએ દેશભરમાં 600 સેન્ટર...

રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25...

ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓ પૈકીની એક રિલાયન્સ નિપ્પોન...

17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર:ફાઇનલ 3 જૂને;...

17 મેથી ફરી IPL શરૂ થશે. લીગ સ્ટેજની બાકીની...

યુરેકા ફોર્બ્સે વધુ સ્વચ્છ, વધુ તંદુરસ્ત ભારતને પ્રોત્સાહન આપવા...

આરોગ્ય અને સ્વચ્છતા ઉદ્યોગમાં ભારતની અગ્રણી કંપની યુરેકો ફોર્બ્સ...

હિંદુસ્તાન ઝિંકે ગ્રીન પ્રીમિયમ, મલ્ટી-મેટલ ફ્યુચરની યોજના બનાવી

ભારતની સૌથી મોટી ઝિંક અને સિલ્વર ઉત્પાદક હિંદુસ્તાન ઝિંક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here