Wednesday, June 11, 2025
HomeSportsઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ક્રિત્વિકા ફેન સિકી સામેની જીતમાં ઝળકી; ડેમ્પો...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ક્રિત્વિકા ફેન સિકી સામેની જીતમાં ઝળકી; ડેમ્પો ગોવા ચેલેન્જર્સ સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સને હરાવી ટોચના સ્થાને પહોંચ્યું

Date:

spot_img

Related stories

જંગલ કેમ્પ્સ ઇન્ડિયા રિસોર્ટ્સમાં એસ્ટ્રો ટુરિઝમ અને નાઈટ સફારીમાં...

જંગલ કેમ્પ્સ ઈન્ડિયા (“જેસીઆઈ" અથવા "કંપની") ભારતમાં અગ્રણી એક્સપિરીયન્ટલ...

અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી ‘જળયાત્રા’ નીકળી, ભગવાન જગન્નાથના જળાભિષેક...

ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પહેલા...

ફ્લેક્સીલોન્સે 6 મહિનામાં ₹665 કરોડનું ભંડોળ ઊભું કર્યું, ભારતીય...

ફ્લેક્સીલોન્સ ડોટ કોમ (FlexiLoans), ભારતમાં એમએસએમઈ (માઇક્રો, સ્મોલ એન્ડ...

ઓસ્વાલ પમ્પ્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 13 જૂન,...

ઓસ્વાલ પમ્પ્સ લિમિટેડ, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન આવક...

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેને તલગાજરડા નિવાસસ્થાને અંતિમ...

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું મંગળવારે...

વર્ચ્યુઅલ ટચ સ્ક્રીનની દુનિયામાં વ્યસ્ત વર્તમાન પેઢીને દિલના ટચની...

ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મમાં ગુજરાતી ભાષાના...
spot_img

ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન-6માં સોમવારે ડેમ્પો ગોવા ચેલેન્જર્સે ટેબલમાં ટોચના સ્થાને પહોંચવાની તકનો લાભ ઉઠાવતા સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સ વિરુદ્ધ 12-3ના અંતરથી જીત મેળવી હતી. જે લીગ ઈતિહાસમાં જીતનું સંયુક્ત સૌથી મોટું અંતર છે. ક્રિત્વિકા સિંહા રૉય એ ચીનની ફેન સિકીને સિંગલ્સ મેચમાં 2-1થી હરાવી શાનદાર જીત મેળવી હતી. ફેન સિકી યુટીટી સિઝન-6ની હરાજીમાં હાઈએસ્ટ વેલ્યૂડ ખેલાડી રહી હતી. ડેમ્પો ગોવા ચેલેન્જર્સે 44 પોઈન્ટ્સ સાથે ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે ચેન્નાઈ-જે હજુ પણ જીત મેળવી શક્યું નથી. તે પ્લેઓફ ઓફ સ્પૉટ 3 પોઈન્ટ્સથી ચૂકી ગયું ને તેની હવે કોઈ ટાઈ બાકી નથી. ગોવા માટે કેપ્ટન હરમિત દેસાઈ એ શાનદાર પ્રદર્શન કરતા કિરિલ ગેરાસિમેન્કોને 3-0 (11-7, 11-7, 11-5)થી મહાત આપી હતી. જે પછી જેંગ જિયાને મહિલા સિંગલ્સમાં પોયમંતી બૈસિયાને 3-0 (11-6, 11-8, 11-10)થી હરાવી હતી. હરમિત અને જેગની જોડીએ કિરિલ ને પોઈમંતની જોડીને 2-1 (11-2, 10-11, 11-5)થી મહાત આપી હતી. વિટર ઈશીએ પાયસ જૈનને 2-1 (7-11, 11-9, 11-9)થી મહાત આપી હતી, જે પછી અંતિમ મેચમાં ક્રિત્વિકા એ ફેન સિકી સામેની રોમાંચક મેચમાં 2-1 (8-11, 11-9, 11-9)થી મહાત આપી ટીમની જીતને મજબૂત કરી હતી. હરમિતે શ્રેષ્ઠ ભારતીય અને જેંગ એ શ્રેષ્ઠ વિદેશી ખેલાડીનો એવોર્ડ જીત્યો, પાયસના ક્રોસ કોર્ટ ફોરહેન્ડ હિટને શૉટ ઓફ ધ ટાઈનો એવોર્ડ અપાયો.

જંગલ કેમ્પ્સ ઇન્ડિયા રિસોર્ટ્સમાં એસ્ટ્રો ટુરિઝમ અને નાઈટ સફારીમાં...

જંગલ કેમ્પ્સ ઈન્ડિયા (“જેસીઆઈ" અથવા "કંપની") ભારતમાં અગ્રણી એક્સપિરીયન્ટલ...

અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી ‘જળયાત્રા’ નીકળી, ભગવાન જગન્નાથના જળાભિષેક...

ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પહેલા...

ફ્લેક્સીલોન્સે 6 મહિનામાં ₹665 કરોડનું ભંડોળ ઊભું કર્યું, ભારતીય...

ફ્લેક્સીલોન્સ ડોટ કોમ (FlexiLoans), ભારતમાં એમએસએમઈ (માઇક્રો, સ્મોલ એન્ડ...

ઓસ્વાલ પમ્પ્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 13 જૂન,...

ઓસ્વાલ પમ્પ્સ લિમિટેડ, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન આવક...

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેને તલગાજરડા નિવાસસ્થાને અંતિમ...

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું મંગળવારે...

વર્ચ્યુઅલ ટચ સ્ક્રીનની દુનિયામાં વ્યસ્ત વર્તમાન પેઢીને દિલના ટચની...

ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મમાં ગુજરાતી ભાષાના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here