Saturday, March 7, 2026
HomeEntertainmentકરણ વીર મેહરા 'ટાઈમ કા તાંડવ' જીતી કલર્સ 'બિગ બોસ 18'ની ટ્રોફીના...

કરણ વીર મેહરા ‘ટાઈમ કા તાંડવ’ જીતી કલર્સ ‘બિગ બોસ 18’ની ટ્રોફીના હકદાર બન્યા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

કલર્સના ‘બિગ બોસ’ પ્રથમ વખત લાવ્યા એક અનોખું અને અદભૂત ટાઈમનું તાંડવ! તેની પ્રખ્યાત વારસાને જાળવી રાખતા, રિયાલિટી શોના બાપએ નવા સીઝનમાં સતત ત્રણ મહિના સુધી કરોડો દર્શકોના દિલ પર રાજ કર્યું છે. પ્રથમ વખત, ઘરના માસ્ટરે તેમના લોકપ્રિય કલ્ટ શોના નિયમોને ફરીથી લખ્યાં, 19 સ્પર્ધકો અને 5 વાઈલ્ડકાર્ડને તે ટાઈમ સામે ઉભા કર્યા, જે દરેક ક્ષણને જોવા માટે લોકો તૈયાર હતા. ટાસ્કથી લઈને નોમિનેશન અને નોમિનેશનથી લઈને કેપ્ટન્સી સુધી, પરંપરામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા હતા, જેને સીઝનના પ્રીમિયરથી લઈને અંત સુધી ભવ્ય સફળતા મળી, જેના કારણે આ શોની લોકપ્રિયતા વધુ મજબૂત થઈ. લોન્ચ વીક દરમ્યાન, શોએ પોતાના જ રેકોર્ડ તોડ્યા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 4.76 બિલિયનની અદ્ભુત પહોંચ મેળવી અને તેને અત્યાર સુધીના સૌથી સફળ લોન્ચમાંનું એક બનાવ્યું. મેગાસ્ટાર સલમાન ખાનની મેજબાનીમાં, બિગ બોસ 18ના સહપ્રાયોજક બેલાવિટા પર્ફ્યુમ્સ, વેસલિન બોડી લોશન અને પારલે હાઇડ એન્ડ સીક કૂકીઝ અને ખાસ ભાગીદારો ચિંગની શેઝવાન ચટની, માયટ્રાઇડેન્ટ, બ્લુ હેવન, હાર્પિક બાથરૂમ ક્લીનર અને ગો ચીઝ દ્વારા સહ-પ્રાયોજિત છે. બિગ બોસના ધામેકદાર ડ્રામા, સખ્ત ટ્વીસ્ટ, હાસ્યના ધમાકા અને ભાવનાઓની કેમિસ્ટ્રી દર્શકોના મનમાં વસી જવાની ગેરંટી આપી છે. સમયથી મળી રહેલ પડકારોથી ભરેલ આ સીઝનમાં દર્શકોનો પ્રેમ જીતનાર કરણવીર મેહરા છે, જેને સલમાન ખાને આ ટ્રોફી એનાયત કરી. વિજેતાને 50,00,000 રૂપિયાની રકમ મળી. વિવિયન ડીસેના અને રજત દલાલ પ્રથમ અને દ્વિતીય રનરઅપ રહ્યા. દર્શકોમાં સીઝનના અંત સુધી રોમાન્સ જળવાઈ રહ્યો.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here