
બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મહાગઠબંધને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેનું નામ ‘તેજસ્વી પ્રણ’ રખાયું છે. આ ચૂંટણી ઢંઢેરાના કવર ફોટો પર તેજસ્વી યાદવનો જ ફોટો છપાયો છે. જણાવી દઈએ કે તેજસ્વી યાદવ જ મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી ચહેરો છે. મહાગઠબંધનની પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી યાદવ, પવન ખેડા, દીપાંકર ભટ્ટાચાર્ય અને મુકેશ સહાની હાજર રહ્યા હતા.બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મહાગઠબંધને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેનું નામ ‘તેજસ્વી પ્રણ’ રખાયું છે. આ ચૂંટણી ઢંઢેરાના કવર ફોટો પર તેજસ્વી યાદવનો જ ફોટો છપાયો છે. જણાવી દઈએ કે તેજસ્વી યાદવ જ મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી ચહેરો છે. મહાગઠબંધનની પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી યાદવ, પવન ખેડા, દીપાંકર ભટ્ટાચાર્ય અને મુકેશ સહાની હાજર રહ્યા હતા.


