Tuesday, January 7, 2025
HomeEducationNEET PGની પરીક્ષાનું પરિણામ માત્ર 9 દિવસમાં જ જાહેર, બે લાખથી વધુ...

NEET PGની પરીક્ષાનું પરિણામ માત્ર 9 દિવસમાં જ જાહેર, બે લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા

Date:

spot_img

Related stories

એક્સેલે ભારત માટે નવું 650 મિલિયન ડોલરનું ફંડ એકત્રિત...

અગ્રણી ગ્લોબલ વેન્ચર કેપિટલ ફર્મ એક્સેલે આજે જાહેર કર્યું...

જમ્મુ-કાશ્મીરમાં એક જ પરિવારના 5 લોકો મૃત્યુ પામ્યા, ઠંડીથી...

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ નીપજ્યા....

ક્યુપિડ લિમિટેડને પુરૂષ કોન્ડોમના સપ્લાય માટે તાન્ઝાનિયા સરકાર પાસેથી...

ભારતની અગ્રણી ઉત્પાદન કંપની અને પુરુષ અને સ્ત્રી કોન્ડોમ,...

ભારતમાં ચીનથી ફેલાયેલા HMPV વાઈરસના ત્રણ કેસ, કર્ણાટકમાં બે...

દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે હ્યુમન...

2000 કરોડની લાંચ અને છેતરપિંડીના કેસમાં ગૌતમ અદાણી વિરૂદ્ધ...

અમેરિકામાં અદાણી ગ્રૂપ વિરૂદ્ધ ચાલી રહેલા ગુનાઇત અને લાંચના...

18 બ્રાન્ડના નામે બજારમાં યુરિયામાંથી નકલી ઘી બનાવી ધૂમ...

ઉત્તરપ્રદેશના આગ્રામાં પતંજલિ, અમૂલ અને પારસ જેવી પ્રચલિત બ્રાન્ડના...
spot_img

આ પરીક્ષા 5મી માર્ચ 2023ના રોજ લેવામાં આવી હતી

આરોગ્ય મંત્રીએ પાસ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા

આજે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET PG પરીક્ષાનું પરિણામ 9 દિવસમાં જ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ દ્વારા NEET PG પરીક્ષા 2023માં પસંદગી પામેલા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. આ પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઇટ nbe.edu.in પર જઈને જોઈ શકાશે. જે વિદ્યાર્થીઓ NEET PG 2023ની પરીક્ષામાં ક્વોલિફાય થશે તેઓ MD,MS,PG ડિપ્લોમા અને પોસ્ટ MBBS DNB કોર્સમાં સીધો પ્રવેશ મેળવવા માટે પાત્ર બનશે. દેશભરમાં NEET PG પરીક્ષા 5 માર્ચ 2023ના રોજ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ વર્ષે લગભગ 2 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ NEET-PGની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. 

એક્સેલે ભારત માટે નવું 650 મિલિયન ડોલરનું ફંડ એકત્રિત...

અગ્રણી ગ્લોબલ વેન્ચર કેપિટલ ફર્મ એક્સેલે આજે જાહેર કર્યું...

જમ્મુ-કાશ્મીરમાં એક જ પરિવારના 5 લોકો મૃત્યુ પામ્યા, ઠંડીથી...

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ નીપજ્યા....

ક્યુપિડ લિમિટેડને પુરૂષ કોન્ડોમના સપ્લાય માટે તાન્ઝાનિયા સરકાર પાસેથી...

ભારતની અગ્રણી ઉત્પાદન કંપની અને પુરુષ અને સ્ત્રી કોન્ડોમ,...

ભારતમાં ચીનથી ફેલાયેલા HMPV વાઈરસના ત્રણ કેસ, કર્ણાટકમાં બે...

દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે હ્યુમન...

2000 કરોડની લાંચ અને છેતરપિંડીના કેસમાં ગૌતમ અદાણી વિરૂદ્ધ...

અમેરિકામાં અદાણી ગ્રૂપ વિરૂદ્ધ ચાલી રહેલા ગુનાઇત અને લાંચના...

18 બ્રાન્ડના નામે બજારમાં યુરિયામાંથી નકલી ઘી બનાવી ધૂમ...

ઉત્તરપ્રદેશના આગ્રામાં પતંજલિ, અમૂલ અને પારસ જેવી પ્રચલિત બ્રાન્ડના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here