
ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી અમેરિકામાં પોતાના ધંધાનું વિસ્તરણ કરવા ઇચ્છતા ભારતીય ઉદ્યોગપતિઓ માટે L1-A વીઝા દ્વારા કાનૂની અને ઝડપી માર્ગ દર્શાવવા માટે પોતાની સફળતા જાહેર કરતાં ગૌરવ અનુભવે છે.ફિનિક્સે ગુજરાત સહિત સમગ્ર ભારતના અનેક ઉદ્યોગપતિઓને રેકોર્ડ ટાઈમમાં અમેરિકા માટેનો વિઝા મેળવી આપ્યો છે. ખાસ કરીને, ફિનિક્સ દ્વારા માત્ર 25 દિવસમાં L1-A વીસા મંજૂરી મેળવવાનો એક અત્યંત નોંધપાત્ર માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે, જે ફિનિક્સના અદ્વિતીય દક્ષતા અને અનુભવી અભિગમને દર્શાવે છે.ફિનિક્સના ઘણા ક્લાઈન્ટ્સને માત્ર 36, 40 અને 60 દિવસમાં પણ L1-A વીસા મળી ચૂક્યા છે – જે સામાન્ય પ્રક્રિયાની સરખામણીમાં ઘણી ઝડપી છે. આ સફળતાની પાછળ છે ફિનિક્સની બિનતોડી દસ્તાવેજ પ્રક્રિયા, વ્યૂહાત્મક આયોજન અને ક્લાઈન્ટને ઈન્ટરવ્યૂ માટે પૂરતી તૈયારી કરાવવાની પદ્ધતિ.”ફિનિક્સમાં અમારું મિશન સાદું છે – 100% પરિણામ અને ક્લાઈન્ટ માટે શૂન્ય જોખમ,” એમ જણાવે છે શ્રી એમ.પી.સિંહ, CEO, ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી “અમારી No Approval, No Fee’ પૉલિસી ખાતરી આપે છે કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ક્લાઈન્ટને નાણાકીય અને કાનૂની રીતે સંપૂર્ણ સુરક્ષા મળે.”ઉદ્યોગપતિઓ શા માટે પસંદ કરે છે Phoenix Business Advisory: ઝડપી L1-A વીસા મંજૂરી – જેમાં એક માત્ર 25 દિવસમાં મળ્યો છે.ગુજરાત અને સમગ્ર ભારતમાંથી સૈકાડો સફળ કેસ.અમેરિકામાં ધંધાના વિસ્તરણ માટે સંપૂર્ણ કાનૂની અને બિઝનેસ સપોર્ટ.ઈન્ટરવ્યૂ તૈયારી અને દસ્તાવેજીકરણ માટે વ્યક્તિગત માર્ગદર્શન.No Approval, No Fee -ક્લાઈન્ટ માટે નાણાકીય જોખમ શૂન્ય.ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી વિશ્વભરમાં ભારતીય ઉદ્યોગપતિઓને કાયદેસર રીતે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે નિરંતર પ્રેરણા આપી રહી છે.