Sunday, March 8, 2026
HomeIndiaPM મોદીને મળવાં ખેડૂતોને લઇને શરદ પવાર પહોંચી ગયા : મોદી સાથે...

PM મોદીને મળવાં ખેડૂતોને લઇને શરદ પવાર પહોંચી ગયા : મોદી સાથે કોઈ પ્રકારની રાજનીતિક ચર્ચા નથી કરી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

દેશમાં ચાલી હરહેલા કિસાન આંદોલન વચ્ચે શરદ પવારે કેટલાક ખેડૂતો સાથે આજે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે સબંધિત મુદ્દા પર ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન શરદ પવાર સાથે સતારા અને ફલ્તાનના દાડમના બે ખેડૂતો પણ હતા. પવારે જણાવ્યું કે, પીએમ મોદી સાથે મારી આ મુલાકાત ખેડૂતોના દાડમના ફળ મુદ્દે હતી.તેમણે પીએમ મોદી સાથે કોઈ પ્રકારની રાજનીતિક ચર્ચા નથી કરી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને દાડમ પણ ભેટ કર્યા હતા. શરદ પવાર અને પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ખેડૂતો ફરી એક વખત રસ્તા પર ઉતર્યા છે. MSPની લીગલ ગેરંટી સહિતની અનેક માગણીઓને લઈને ખેડૂતો ફરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગત વર્ષે મહારાષ્ટ્રના પુણેમાં પીએમ મોદી અને શરદ પવારની મુલાકાત થઈ હતી. ત્યારે એક કાર્યક્રમમાં પીએમ મોદી અને શરદ પવારે મંચ શેર કર્યો હતો. તે કાર્યક્રમમાં પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત પર રાજનીતિ પણ ખૂબ થઈ હતી. NCPમાં ભંગાણ બાદ મોદી અને પવારની આ પહેલી મુલાકાત હતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here