Monday, March 9, 2026
HomeIndiaPM મોદીનો પૂણેનો પ્રવાસ ભારે વરસાદને પગલે રદ,મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદના...

PM મોદીનો પૂણેનો પ્રવાસ ભારે વરસાદને પગલે રદ,મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદના કારણે હાલાકી

Date:

spot_img

Related stories

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...
spot_img

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પુણે મુલાકાત રદ કરી છે. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદના કારણે હાલાકી સર્જાય છે. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જનજીવન ઠપ થયુ છે. વડાપ્રધાન મોદી ગુરૂવારે આ રાજ્યની મુલાકાત લેવાના હતા. તેઓ પુણે મેટ્રો ટ્રેનમાં શુભારંભ સાથે રૂ. 22600 કરોડની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. જો કે, ભારે વરસાદના કારણે આ નિર્ણય લેવો પડ્યો હતો.

શાળા-કોલેજો બંધ :
અતિ ભારે વરસાદના કારણે પુણે અને પિંપરી ચિંચવડમાં શાળાઓ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે લોકોને સતર્ક રહેવા અને હવામાન વિભાગ દ્વારા જારી એલર્ટને ગંભીરતાપૂર્વક લેવા અપીલ કરી છે. રેલવે સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. આઈએમડીએ પુણે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. નાગરિકોને કારણ વિના ઘરમાંથી બહાર ન નીકળવા અને સતર્ક રહેવા સલાહ આપી છે.પીએમ મોદી નેશનલ સુપરકોમ્પ્યુટિંગ મિશન અંતર્ગત સ્વદેશી રૂપે વિકસિત રૂ. 130 કરોડના ખર્ચે ત્રણ પરમ રૂદ્ર સુપરકોમ્પ્યુટરનું લોકાર્પણ કરવાના હતા. આ સુપરકોમ્પ્યુટર્સ પુણે, દિલ્હી અને કોલકાતામાં અગ્રણી વૈજ્ઞાનિક રિસર્ચની સુવિધા માટે તૈનાત કરવામાં આવ્યા છે. હવામાન અને જલવાયુ સંશોધનની સુવિધા તૈયાર એક હાઈ પર્ફોર્મન્સ કોમ્પ્યુટિંગ પ્રણાલીનું પણ ઉદ્ધાટન કરવાના હતા.નોંધનીય છે કે, આ પરિયોજના પાછળ રૂ. 850 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરમાં રૂ. 10400 કરોડના ખર્ચે વિવિધ પહેલોની શરૂઆત પણ કરવાના હતા. આ પહેલ ઉર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રક અને કેબ ચાલકોની સુવિધા અને સુરક્ષા, ક્લિન એનર્જી અને ટકાઉ ભવિષ્ય પર કેન્દ્રિત છે.

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here