Sunday, March 8, 2026
HomenationalPM મોદી તો ભગવાનને પણ સમજાવી દે કે બ્રહ્માંડમાં શું ચાલે છે,...

PM મોદી તો ભગવાનને પણ સમજાવી દે કે બ્રહ્માંડમાં શું ચાલે છે, અમેરિકામાં રાહુલ ગાંધીના ચાબખા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકા પહોંચ્યા, સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન

કહ્યું – અમારી ભારત યાત્રાને અટકાવવાનો પૂરેપૂરો પ્રયાસ થયો, આજે ભારતમાં કોઈની સાંભળવામાં આવતી નથી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકા પહોંચ્યા હતા. અહીં સાન ફ્રાન્સિસ્કોમાં તેઓ ભારતીયોને મળ્યા અને તેમને  સંબોધ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે થોડા મહિના પહેલા અમે કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા શરૂ કરી હતી. હું પણ યાત્રામાં સામેલ હતો. અમે જોયું છે કે ભારતમાં રાજકારણના સામાન્ય સાધનો (જેમ કે જાહેર સભા, લોકો સાથે વાત કરવી, રેલી) હવે કામ કરતા નથી. રાજકારણ માટે આપણને જે સંસાધનોની જરૂર છે તે ભાજપ અને આરએસએસ દ્વારા નિયંત્રિત છે. લોકોને ધમકીઓ આપવામાં આવી રહી છે. એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં અમને લાગ્યું કે ભારતમાં રાજકારણ કરવું હવે સરળ નથી. તેથી અમે યાત્રા કરવાનું નક્કી કર્યું.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here