Saturday, March 7, 2026
HomeBusinessશેરબજાર:સેન્સેક્સ 166 અંક વધ્યો, નિફ્ટી 15722 પર બંધ

શેરબજાર:સેન્સેક્સ 166 અંક વધ્યો, નિફ્ટી 15722 પર બંધ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ભારતીય શેરબજારો આજે સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 166 અંક વધીને 52484 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 42 અંક વધી 15722 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ICICI બેન્ક, રિલાયન્સ, SBI, ટાઈટન કંપની, HDFC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ICICI બેન્ક 1.53 ટકા વધીને 640.30 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 1.50 ટકા વધીને 2129.20 પર બંધ રહ્યો હતો. જોકે ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, બજાજ ઓટો, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 2.36 ટકા ઘટીને 1135.95 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 1.23 ટકા ઘટીને 228.05 પર બંધ રહ્યો હતો.એશિયાના મોટાભાગના શેરબજારોમાં મહત્ત્વના સ્ટોક ઈન્ડેક્સમાં ઘટાડો રહ્યો. જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં 0.21 ટકાની મજબૂતાઈ આવી, જોકે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 1.95 ટકા તૂટી ગયો. હોંગકોંગના હેંગસેંગમાં 2 ટકાનો ઘટાડો રહ્યો. કોરિયાના કોસ્પીમાં 0.01 ટકા મામલી નબળાઈ રહી. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરી લગભગ 0.6 ટકા ઉપર બંધ થયો.ગુરુવારે અમેરિકાના બજાકોમાં મજબૂતી રહી. ડાઉ જોન્સ 0.38 ટકા વધીને બંધ રહ્યો હતો. નેસ્ડેકમાં 0.13 ટકાનો વધારો થયો. S&P 500માં 0.52 ટકાની મજબૂતી રહી. યુરોપીય બજારોમાં પણ તેજી રહી. બ્રિટનના FTSEમાં 1.25 ટકા, જર્મનીના DAXમાં 0.71 ટકા અને CACમાં 0.47 ટકાની મજબૂતી આવી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here