Sunday, March 8, 2026
HomeGujaratSurat: હજીરા વિસ્તારમાં વધુ એક ખાનગી લક્ઝરી બસમાં લાગી આગ, લોકોમાં ભયનો...

Surat: હજીરા વિસ્તારમાં વધુ એક ખાનગી લક્ઝરી બસમાં લાગી આગ, લોકોમાં ભયનો માહોલ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

છેલ્લા ચાર દિવસથી સુરતમાં ખાનગી બસોમાં આગ લગાડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં બસમાં આગ લાગ્યા બાદ ગઈ કાલે મોડી રાત્રે સુરત રાજ સેવાળા પર આવેલા હજીરા વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની પ્રાઇવેટ કંપનીની બસમાં આગ લાગી હતી,જોકે આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો પાર્ક કરવી બસમાં આગ લાગતા મોટી જાનહાની ટળી હતી પણ આગની જાણકારી મળતા ફળ વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યાં પર કાબુ મેળવ્યો હતો જોકે બસ આગમાં બળીને ખાખ થઈ જવા પામી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો,ત્રણ દિવસ પહેલાં સુરતનાં વરાછા વિસ્તારમાં કાપોદ્રા ‘જી ટ્રાવેલ્સ’ની બસમાં આગ લાગ્યા બાદ જ પ્રકારની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા જ્યારે એક યુવતીનું કરુણ મોત થયું હતું હતું તો આ ઘટના જેવી જ ઘટના ગઈકાલે રાત્રે સુરતમાં છેવાડે આવેલા હજીરા વિસ્તારમાં ખાનગી કંપનીની લકઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here