Saturday, March 7, 2026
HomeGujaratનવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે 75 ટકા...

નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે 75 ટકા કાર્ય પૂર્ણ, મુસાફરોને મળશે આધુનિક માળખાગત અને વિશ્વ કક્ષાની સુવિધાઓ કચ્છના સાંસ્કૃતિકવારસાને પ્રતિબિંબિત કરશે નવું સ્ટેશન ભવન

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

કોલકાતા સ્થિત ક્લાઉડ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપની વર્કમેટ્સ કોર2ક્લાઉડ સોલ્યુશન લિમિટેડનો રૂપિયા 69.84 કરોડનો IPO 11 નવેમ્બરના રોજ ખુલશે, જેનો પ્રાઈઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂપિયા 200 થી રૂપિયા 204નો છે. એન્કર રોકાણકારો માટેની બિડ્સ 10 નવેમ્બરના રોજ ખુલશે. કંપની 34,23,600 ઇક્વિટી શેર ઈશ્યૂ કરશે, જેમાં 29,08,800 નવા ઇક્વિટી શેરનો ઇશ્યૂ અને 5,14,800 ઇક્વિટી શેર માટે ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. આ શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જના SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. હોરાઇઝન મેનેજમેન્ટ આ ઇશ્યૂ માટેના બુક રનિંગ લીડ મેનેજર છે.
આ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ વર્કમેટ્સ પોતાની સુરક્ષિત લોનના પ્રીપેમેન્ટ કે રીપેમેન્ટ, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તેમજ અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવા માગે છે. વર્કમેટ્સ એક ક્લાઉડ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપની છે, જે એન્ટરપ્રાઇઝને આધુનિક બનાવવા, સુરક્ષિત કરવા અને તેમના ડિજિટલ કોરને ઉંચાઈ પર લઈ જવામાં મદદ કરવા માટે સમર્પિત છે. કંપની માત્ર છ વર્ષમાં સ્ટાર્ટઅપથી આગળ વધીને પ્રીમિયર-ટાયર એમેઝોન વેબ સર્વિસીસ (AWS)ની ભાગીદાર બની છે. કંપની AI, IoT, VR અને AR જેવી ઉભરતી ટેક્નોલોજીમાં સેવાઓ પૂરી પાડીને વ્યવસાયોને તેમના પરિવર્તનમાં મદદ કરીને ઈનોવેશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here