Saturday, March 7, 2026
HomePolitics'..તો અમે પણ બનાવીશું ન્યૂક્લિયર બોમ્બ', સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની...

‘..તો અમે પણ બનાવીશું ન્યૂક્લિયર બોમ્બ’, સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ધમકી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

નવી દિલ્હી : સાઉદી અરબ (Saudi arabia) ના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) એ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો સાઉદી અરબનો હરીફ દેશ ઈરાન પરમાણુ બોમ્બ તૈયાર કરી લેશે તો તે પણ પરમાણુ બોમ્બ (Nuclear Bomb) બનાવી લેશે. તેમણે કહ્યું કે જો ઈરાન પાસે એક બોમ્બ હશે તો અમારી પાસે પણ એક હોવો જોઈએ. તેમને એક વીડિયો ક્લિપમાં આ ટિપ્પણી કરતાં સાંભળી શકાય છે. મોહમ્મદ બિન સલમાને કહ્યું કે જ્યારે પણ કોઈ દેશ પરમાણુ હથિયાર મેળવી લે છે તો બીજો દેશ ચિંતિત થાય છે. જોકે કોઈપણ દેશને પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો જોઈએ. જો કોઈ દેશ આવું કરે તો તેને આખી દુનિયા વિરુદ્ધ યુદ્ધ સમાન માનવામાં આવે છે. તેમણે કહ્યું કે દુનિયા બીજું હિરોશિમા જોઈ નહીં શકે. જો દુનિયા 100,000 લોકોને મરતા જોશે તો તેનો મતલબ એ છે કે તમે બાકી દુનિયા સાથેના યુદ્ધમાં સામેલ છો. ઉલ્લેખનીય છે કે 2015ની ઈરાન પરમાણુ સમજૂતીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તોડી નાખી હતી. તેના પછી 2020માં નવા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યા બાદ જો બાયડેને પણ ઈરાન પરમાણુ સમજૂતી પર ધ્યાન ન આપ્યું જેના બાદથી ઈરાને તેના પરમાણુ પ્રોગ્રામમાં ઝડપ લાવવાની શરૂઆત કરી હતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here