Monday, February 24, 2025
HomeGujaratAhmedabadતમાકુ ખાતા 30 લાખ અમદાવાદી રોજ 9 કરોડવાર જાહેરમાં થૂંકે છે, અધિકારીઓ...

તમાકુ ખાતા 30 લાખ અમદાવાદી રોજ 9 કરોડવાર જાહેરમાં થૂંકે છે, અધિકારીઓ પોતાની જ ઓફિસના ખૂણા કરે છે લાલ

Date:

spot_img

Related stories

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...
spot_img

અમદાવાદમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદના એક પ્રાઇવેટ યુનિવર્સિટીના રિસર્ચ ‘Daily Tobacco Consumption in Adults of Ahmedabad’માં 882 જેટલા 15 થી 64 વર્ષની ઉંમરના વયસ્કોને તમાકુ અને તેની સાથે થૂંકવાની આદતને તારવતા કેટલાંક તથ્યો જાણવા મળ્યા હતા. જેમાં જાહેરમાં થૂંકનારા લોકોમાંથી 90 ટકા લોકો તમાકુના બંધાણી હોય છે. તે તમાકુ ખાધા પછી સરેરાશ દર દસ મિનિટે થૂંકવાની આદત ધરાવે છે. જો કે આ આદત પણ દરેક વ્યક્તિને અલગ હોઈ શકે છે. એક અંદાજ મુજબ અમદાવાદની આશરે 80 લાખની વસ્તીમાં આશરે 30 લાખ લોકો તમાકુના બંધાણી હોવાનો અંદાજ છે. જે પ્રમાણે એક બંધાણી સરેરાશ એક વાર તમાકુના મસાલા સાથે ત્રણવાર થૂંકતા આખા દિવસમાં તે ત્રીસેકવાર થૂંકે છે. જે ત્રીસ લાખે ગુણવા જતાં લોકો 9 કરોડ વાર થૂંકે છે. જો કે આ બધાં અમદાવાદના જાહેર સ્થળોની દિવાલો પર થૂંકે તો અમદાવાદની દરેક દિવાલોનો રંગ બદલાઈ જાય. જોકે, તેમાંથી પચીસ ટકા લોકો જાહેર સ્થળોની દિવાલોના ખૂણા પર, સીડીઓની દિવાલના ખૂણા પર, મૂતરડીઓમાં અને પોતાના ફ્‌લેટના જાહેર સ્થળોના ખૂણા પર થૂંકે છે.

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here