Friday, January 17, 2025
HomeGujaratUP election: સુરતની સાડીઓનો ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં રહેશે દબદબો, BJPના કેમ્પેઇનમાં છે મહત્ત્વપૂર્ણ

UP election: સુરતની સાડીઓનો ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં રહેશે દબદબો, BJPના કેમ્પેઇનમાં છે મહત્ત્વપૂર્ણ

Date:

spot_img

Related stories

ભુજ જનારી ફ્લાઈટ અચાનક રદ કરાતાં મુંબઈ એરપોર્ટ પર...

મુંબઈથી ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ થતા મુસાફરોએ...

ફોનપે સાથે મહાકુંભ મેળાની ઉજવણી કરો

PhonePe, એ આજે 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી, 2025 સુધી...

એક્સાલ્ટા એ ગ્લોબલ ઓટોમોટિવ કલર ઓફ ધ યર તરીકે...

વિશ્વની અગ્રણી કોટિંગ્સ કંપની એક્સાલ્ટા કોટિંગ સિસ્ટમ્સ (NYSE: AXTA)...

બાઈક ટેક્સી ડ્રાઈવરો સલામતી, નીતિ સ્પષ્ટતા અને સમાવેશ માટે...

અમદાવાદના બાઈક ટેક્સી ડ્રાઈવર સમુદાયે આજે એકઠા થઈને સરકારને...

આઇઆઇએમ સંબલપુરે તેના દિલ્હી કેમ્પસ ખાતે ડ્યુઅલ ડિગ્રી વિકલ્પ...

અગ્રણી મેનેજમેન્ટ સંસ્થાઓમાંની એક કે જે તેનાં નવીનતા, સમાવેશીતા...

અમદાવાદ સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ...

અમદાવાદની અસારવા સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 2021થી 2024...
spot_img

સુરત: ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને  ફરીથી બીજી વખત યુપીમાં જીતાડવા માટે  સુરતના વેપારીઓ દ્વારા અનોખી સાડી બનાવી ભાજપનો પ્રચાર કરવામાં આવશે. ‘જો રામ કો લાએ હે હમ ઉનકો લાયેંગે ફિર સે , ઉત્તર પ્રદેશ મેં ભગવા લહરાએંગે’ના સ્લોગન સાથે સુરતના વેપારીઓ દ્વારા સાડી બનાવવા આવી છે. સાડીના પલ્લુંમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્રમોદીના ફોટો સાથે કમળનો  ફોટો લગાવી ભાજપનો પ્રચાર કરવામાં આવશે.

ટેક્સટાઇલ યુવા બ્રિગેડના પ્રમુખ લલિત શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જેવી રીતે  70 વર્ષમાં પ્રથમ વખત અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યો છે. તેનો સંપૂર્ણ  શ્રેય ભાજપ અને નરેન્દ્ર મોદીને જાય છે એટલા માટે આ વખતે ફરીથી ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બને તે માટે સુરતમાંથી  થ્રિડી પ્રિન્ટ અને ડિજિટલ પ્રિન્ટ સાડી ઓર્ડર પર બનાવવામાં આવશે અને યુપી મોકલવામાં આવશે. પ્રથમ 1000 સાડી  અન્ય સમાજની મહિલાઓને મફતમાં આપવામાં આવશે  અને ત્યારબાદ ઓર્ડર પ્રમાણે સુરતથી સાડી મોકલવામાં આવશે.ફિર સે ઉત્તર પ્રદેશ મેં ભગવા લહરાએંગે’ના સ્લોગન સાથે સુરતના વેપારીઓ દ્વારા સાડી બનાવવા આવી છે. સાડીના પલ્લુમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે કમળનો ફોટો લગાવી ભાજપનો પ્રચાર કરવામાં આવશે. તયારે આ વખતની ચૂંટણી ખુબજ રસ્પદ બનશે.નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશમાં ભાજપ (BJP), બસપા (BSP), સપા (SP), કોંગ્રેસ (Congress) અને આરએલડી (RLD)એ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તમામ રાજકીય પક્ષોની યાદીમાં ઉમેદવારોની જ્ઞાતિનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.ભાજપે વિધાનસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે 107 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપે 63 ધારાસભ્યોને ફરી રિપીટ કર્યા છે, જ્યારે 20 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જ્યારે ભાજપે 21 નવા ચહેરાઓને ટિકિટ આપી છે. ભાજપે સોશિયલ એન્જિનિયરિંગને ધ્યાનમાં રાખીને ટિકિટોની વહેંચણી કરી છે. ભાજપે OBC, SC અને મહિલાઓને 68 ટકા બેઠકો આપી છે. ભાજપે ઓબીસીને 44, એસસીને 19 અને મહિલાઓને 10 ટિકિટ આપી છે.

ભુજ જનારી ફ્લાઈટ અચાનક રદ કરાતાં મુંબઈ એરપોર્ટ પર...

મુંબઈથી ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ થતા મુસાફરોએ...

ફોનપે સાથે મહાકુંભ મેળાની ઉજવણી કરો

PhonePe, એ આજે 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી, 2025 સુધી...

એક્સાલ્ટા એ ગ્લોબલ ઓટોમોટિવ કલર ઓફ ધ યર તરીકે...

વિશ્વની અગ્રણી કોટિંગ્સ કંપની એક્સાલ્ટા કોટિંગ સિસ્ટમ્સ (NYSE: AXTA)...

બાઈક ટેક્સી ડ્રાઈવરો સલામતી, નીતિ સ્પષ્ટતા અને સમાવેશ માટે...

અમદાવાદના બાઈક ટેક્સી ડ્રાઈવર સમુદાયે આજે એકઠા થઈને સરકારને...

આઇઆઇએમ સંબલપુરે તેના દિલ્હી કેમ્પસ ખાતે ડ્યુઅલ ડિગ્રી વિકલ્પ...

અગ્રણી મેનેજમેન્ટ સંસ્થાઓમાંની એક કે જે તેનાં નવીનતા, સમાવેશીતા...

અમદાવાદ સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ...

અમદાવાદની અસારવા સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 2021થી 2024...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here