છેલ્લા કેટલાક સમયથી ઉનાળો પોતાના ચરમ પર પહોંચી ગયો છે. શરીર દઝાડતી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે ગરમીનો પારો સીઝનના રેકોર્ડબ્રેક ઊંચાઈએ પહોંચી ગયો. કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું જ્યાં મહત્તમ તાપમાન 46.3 ડિગ્રી રહ્યું જ્યારે અમદાવાદમાં ગરમીએ સીઝનનો રેકોર્ડ તોડતા 45 ડિગ્રી નોંધાઈ.
લોકો પરેશાન, રસ્તાઓ સુમસામછેલ્લા કેટલાક સમયથી ઉનાળો પોતાના ચરમ પર પહોંચી ગયો છે. શરીર દઝાડતી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે ગરમીનો પારો સીઝનના રેકોર્ડબ્રેક ઊંચાઈએ પહોંચી ગયો. કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું જ્યાં મહત્તમ તાપમાન 46.3 ડિગ્રી રહ્યું જ્યારે અમદાવાદમાં ગરમીએ સીઝનનો રેકોર્ડ તોડતા 45 ડિગ્રી નોંધાઈ.

લોકો પરેશાન, રસ્તાઓ સુમસામછેલ્લા કેટલાક સમયથી ઉનાળો પોતાના ચરમ પર પહોંચી ગયો છે. શરીર દઝાડતી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે ગરમીનો પારો સીઝનના રેકોર્ડબ્રેક ઊંચાઈએ પહોંચી ગયો. કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું જ્યાં મહત્તમ તાપમાન 46.3 ડિગ્રી રહ્યું જ્યારે અમદાવાદમાં ગરમીએ સીઝનનો રેકોર્ડ તોડતા 45 ડિગ્રી નોંધાઈ.ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસોથી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. લૂ લાગવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે