Monday, March 9, 2026
HomeBusinessઆલિયાની બેબી પ્રોડક્ટસ કંપની રિલાયન્સ ખરીદી લેશે

આલિયાની બેબી પ્રોડક્ટસ કંપની રિલાયન્સ ખરીદી લેશે

Date:

spot_img

Related stories

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...
spot_img

– ૩ વર્ષમાં જ આલિયાના પૈસા ડબલ થઈ ગયા

– આ કંપનીની બ્રાન્ડ વેલ્યુ ૧૫૦ કરોડ મનાય છે, રિલાયન્સ ૩૦૦ કરોડથી વધુ ચુકવશે

આલિયા ભટ્ટે શરુ કરેલી બેબી પ્રોડક્ટસની કંપની રિલાયન્સ દ્વારા ખરીદવામાં આવી રહી હોવાના અહેવાલો છે. આલિયાની આ કંપનીની બ્રાન્ડ વેલ્યૂ ૧૫૦ કરોડ મનાય છે પરંતુ રિલાયન્સ દ્વારા તેને ૩૦૦ કરોડથી વધુની ઓફર કરવામાં આવી હોવાનું કહેવાય છે. 

બંને પક્ષકારો વચ્ચેની  વાતચીત અંતિમ  તબક્કામાં છે અને થોડા જ દિવસોમાં બન્ને એક કરાર પર હસ્તાક્ષર કરશે એમ કહેવાય છે. 

આલિયાએ ૨૦૨૦માં આ કંપની શરુ કરી હતી. તે નવજાત બાળકો તથા તેમના મમ્મીઓ માટે અનેક પ્રોડક્ટસ વેચે છે. જોકે, આ કંપની માત્ર ઓનલાઈન વેચાણમાં જ કાર્યરત છે. 

આલિયાએ આ પહેલાં કેટલાંક સેલિબ્રિટી કપલને ત્યાં બાળકના જન્મ વખતે પોતાની આ કંપનીની જ પ્રોડક્ટસ ગિફ્ટ તરીકે મોકલાવી હતી અને તે રીતે પોતાની બ્રાન્ડનું માર્કેટિંગ કર્યુ હતું. 

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here