

2 /

ગણેશ ચતુર્થી માટે સમગ્ર દેશમાં ગણપતિ પંડાલ તૈયાર થઈ ગયા છે. જેમાંથી એક પંડાલ એવો છે જેના પર બધાની નજરો ચોંટી ગઈ છે. લાલબાગ ચા રાજા આ વખતે ફક્ત ભવ્ય રૂપે તૈયાર થયા છે એટલું જ નહીં પણ ભારતની સફળતાની વાત પણ કરી રહ્યા છે. આ વખતે લાલબાગના રાજાનો પંડાલ ભારતના સ્પેસ મિશન ચંદ્રયાન 2થી પ્રેરિત છે.


5