Saturday, March 7, 2026
HomeGujaratઈડરમાં આભ ફાટતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 193...

ઈડરમાં આભ ફાટતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 193 તાલુકાઓમાં વરસાદ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 44 ટકા વરસાદ

21 તાલુકાઓમાં વરસ્યો 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો

રાજ્યમાં કેટલાક ભાગોમાં મેઘમહેર થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમા ઈડરમાં આભ ફાટ્યું હતું જેના પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા.

રાજ્યના 21 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. આ સિવાય ભારે વરસાદને પગલે પાણીની આવક થતા નદી, નળા સહિત ડેમો છલકાઈ ગયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં ઈડરમાં આભ ફાટ્યું હતું અને 6 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો જેના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાય ગયા હતા. આ સાથે જ રાજ્યના 21 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સિવાચ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ વરસાદ 44 ટકા થયો. 

રાજ્યના 37 ડેમ હાઇએલર્ટ પર

રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે ત્યારે અનેક ડેમને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. રાજ્યના 206 ડેમમાંથી 37 ડેમને હાઇએલર્ટ પર જ્યારે 13 ડેમ એલર્ટ પર તેમજ 15 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.

ગુજરાતમાં સિઝનનનો 44  ટકા વરસાદ 

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 44 ટકા વરસાદ નોંધાયો છે જેમાં સિઝનનો સૌથી વધુ વરસાદ કચ્છમાં 112 ટકા પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ પડ્યો છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 45 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં વરસાદ પડ્યો છે જ્યા 30 ટકા જેટલો નોંધાયો છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here