Wednesday, March 11, 2026
Homenationalએરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ નાદારી તરફ, હવે આ તારીખ સુધી તમામ ફ્લાઈટ્સ...

એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ નાદારી તરફ, હવે આ તારીખ સુધી તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો લીધો નિર્ણય

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે

એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ પર ખુબ જ મોટા પ્રમાણમાં દેવુ છે

એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટએ વધુ એક નિર્ણય લીધો હતો. કંપનીએ તેની તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કંપનીએ જાહેરાત કરી હતી કે તે પોતાના મુસાફરોના નાણા ટૂક સમયમાં જ પરત કરશે. એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ હવે નાદારીની કગાર પર આવી ગઈ છે.

એરલાઈન્સ કંપની પર ખુબ જ મોટા પ્રમાણમાં દેવુ

એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે ત્યારે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. હવે ગો ફર્સ્ટએ આગામી 12મી સુધી તેની તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ ગઈકાલે રાત્રે આ માહિતી આપી હતી. એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ પર ખુબ જ મોટા પ્રમાણમાં દેવુ છે. થોડાક દિવસોમાં તેણે NCLT સાથે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે પોતાને નાદાર જાહેર કરવા માટે અરજી કરી છે. જો કે NCLTએ આ અંગેનો નિર્ણય અનામત રાખ્યો છે. એરલાઈન્સ કંપની પર અત્યારે 6 હજાર કરોડ કરતા વધુનું દેવુ છે.એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટએ તેના આધિકારીક ટ્વિટર હેન્ડલ પર આ અંગેની માહિતી આપી હતી.  મુસાફરોને સસ્તી હવાઈ સેવા પૂરી પાડતી કંપની ગો ફર્સ્ટએ જણાવ્યુ હતું કે ઓપરેશનલ સમસ્યાઓના કારણે કંપનીએ 12મી મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કંપનીએ મુસાફરોને ટિકિટના નાણ રિફંડ આપવા સંબંધિત માહિતી પણ આપી હતી.  ગો ફર્સ્ટ એ વધુમાં જણાવતા કહ્યું હતું કે મુસાફરોના સંપૂર્ણ નાણા ટૂંક સમયમાં પરત કરવામાં આવશે. અગાઉ કંપનીએ 2 અને 3 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી હતી. તે તારીખને વધારીને 9 મે કરવામાં આવી હતી. હવે આ સમયગાળો 12 મે સુધી લંબાવવામાં આવ્યો છે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here