Saturday, June 14, 2025
HomeLife StyleBeauty Tipsઑફિસ પછી લગ્નમાં જવું જરૂરી છે, તો 5 સ્ટેપસમાં કરો તરત મેકઅપ

ઑફિસ પછી લગ્નમાં જવું જરૂરી છે, તો 5 સ્ટેપસમાં કરો તરત મેકઅપ

Date:

spot_img

Related stories

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...
spot_img

ઑફિસ અને ઘરના કામ પછી લગ્નમાં પણ જવું છે. તે સમયે તમે ઓછા સમયમાં જ લગ્નમાં જવા માટે તરત તૈયાર થવાની જરૂર હોય છે. સાથે જ તમને સુંદર અને પરફ્કેટ જોવાવું છે તો, આવો જાણીએ અમે તમને જણાવીએ છે કે કેવી રીતે તમે માત્ર 5 સ્ટેપ્સમાં તરત મેકઅપ કરીને લગ્ન માટે તૈયાર થઈ શકો છો. 1. સૌથી પહેલા સાફ ધોવાયેલા ચેહરા પર લિક્વિડ ફાઉંડેશન લગાવો અને પૂરી રીતે ચેહરા પર એક સમાન કરી નાખો.  2. બપોરના લગ્ન ફંકશન માટે મેકઅપ કરતા સમયે બધી વસ્તુઓમાં પિંક, પીચ, પર્પલના લાઈટ શેડસનો ઉપયોગ કરવું.  3. દિવસના લગ્ન અને ફંકશન માટે આઈ મેકઅપ હળવા રાખવું. લિપ મેકઅપ થોડું ડાર્ક રાખો પણ યાદ રાખવું કે બહુ ડાર્ક નહી કરવું.  4. સાંજની પાર્ટી અને ફંકશન માટે પિંક પર્પલના ડાર્ક શેડસ યૂજ કરી શકો છો. સાંજે અને રાતના ફંકશન માટે મેકઅપ કરતા સમયે આઈ મેકઅપને હાઈલાઈટ કરવી અને લિપ મેકઅપ હળવ રહેવા દો.  5. ફેસ્ટિવલ લુક માટે ફ્રેંચ બન હેયર સ્ટાઈલના ચયન કરી શકો છો. આ સરળતાથી જ બની જાય છે. 

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here