Tuesday, August 25, 2026
HomeLife StyleBeauty Tipsવાળ કાળા અને લાંબા બનાવવા હોય તો અજમાવો આ ટિપ્સ

વાળ કાળા અને લાંબા બનાવવા હોય તો અજમાવો આ ટિપ્સ

Date:

Related stories

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

આજની ફાસ્ટ અને ખરાબ જીવનશૈલીને કારણે વાળની અનેક સમસ્યાઓથી કોઈપણ સ્ત્રી અળગી રહી નથી. અત્યારે 10માંથી 9 સ્ત્રીઓને કોઈને કોઈ રીતે વાળની સમસ્યાઓ પજવી રહી છે. સામાન્ય રીતે દર મહિને વાળની લંબાઈ લગભગ 1.25 સેમી. વધે છે. પરંતુ જો તમારા વાળ ન વધી રહ્યા હોય કે વાળની કેટલીક સમસ્યાઓને કારણે વાળ લાંબા થતાં અટકી રહ્યા હોય તો આજે અમે તમને એવી પ્રાકૃતિક વસ્તુઓ વિશે જણાવીશું જે ખાસ વાળ માટે જ છે અને વાળ માટે વરદાન સમાન પણ છે. તો ચાલો આજે જાણી લો જૈતુનનું તેલઓલિવ ઓઇલનો પ્રયોગ ધણી રીતે કરવામાં આવે છે. વાળ માટે તે એક યોગ્ય વિકલ્પ છે. તે વાળને જડમૂળથી મજબૂત બનાવીને સ્વસ્થ રાખે છે. જૈતુનનું તેલ એક સારું કંડિશનર પણ છે. જેથી વાળ ઝડપથી વધે છે અને ખરતાં વાળને રોકી શકાય છે. ઓલિવને એક કલાકમાં વાળમાં લગાવી માલિશ કરો. થોડાક દિવસ આ રીતે જૈતુનના તેલથી માલિશ કરવાથી વાળની દરેક સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
નારિયેલ તેલવાળમાં તેલ મસાજ વાળને લાંબા કરવા માટે બેસ્ટ કુદરતી ઉપાય છે. મસાજ કરતા પહેલા તેલને નવશેકુ ગરમ કર્યા બાદ વાળમાં મસાજ કરો. મસાજ કરવાથી માથામાં રક્ત સંચારમાં સુધારો આવ છે, જેથી વાળને પોષણ મળે છે. જેની સાથે જ વાળ મજબૂત અને ભરાવદાર થાય છે. જેના માટે નારિયેળ કેવનો ઉપયોગ કરી શકાય છે. સ્નાન કરતા પહેલા નવશેકા પાણીથી માથામાં તેલની માલિશ કરો. અડધો કલાક આ રીતે તેલ લગાવ્યા બાદ તેને બરાબર ધોઇ લો. અઠવાડિયામાં એક વાર ઓઇલ મસાજ કરવું જરૂરી છે. નારિયેલનું તેલ વાળ માટે ખૂબ લાભદાયી છે.બદામનું તેલવાળમાંથી ખોડો અને શુષ્કતા દૂર કરવા માટે બદામના તેલથી માલિશ કરવી જોઇએ. તે સિવાય બદામના તેલથી માલિશ કરવાથી બરછટ વાળની સમસ્યાથી છૂટકારો મળે છે. બદામના તેલથી વાળ કાળા, લાંબા અને ચમકદાર બને છે. બદામનું તેલ એક કંડીશનરના રૂપમાં કામ કરે છે.
તલનું તેલતલના તેલમાં પૂરતા પ્રમાણમાં વિટામીન ઇ,બી કોમ્પ્લેક્ષ, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ અને પ્રોટીન રહેલા છે. તલનું તેલ વાળથી જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન છે. જે વાળને અંદરની પોષણ આપીને તેને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેમજ માથામાં ખોડાની સમસ્યા સહિત જુઓ દૂર કરવા માટે તલના તેલનો ઉપયોગ કરી શકો છો.

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here