Sunday, June 15, 2025
HomeWorldકાશ્મીર પ્રશ્ને સંયમો રાખવા ઇમરાનને ટ્રમ્પનું સાફ સૂચન

કાશ્મીર પ્રશ્ને સંયમો રાખવા ઇમરાનને ટ્રમ્પનું સાફ સૂચન

Date:

spot_img

Related stories

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...
spot_img

મોદી સાથે વાતચીત કર્યા બાદ ઇમરાન સાથે ફરી ડોનાલ્ડ ટ્રમ્પની ચર્ચા : ક્ષેત્રની સ્થતી જટિલ છે : ટ્રમ્પની કબૂલાત


વોશિગ્ટન,તા. ૨૦
જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે ખેંચતાણ જારી છે. આ ખેંચતાણ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના વડાપ્રધાન સાથે ફોન પર વાતચીત કરી છે. નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યા બાદ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે ફોન પર વાતચીત કરી હતી. એ વખતે તેઓએ કાશ્મીરના મુદ્દા પર સંયમ જાળવી રાખવા માટે સાફ શબ્દોમાં સુચના આપી હતી. ટ્ર્‌મ્પે કહ્યુ હતુ કે વધતા ટેન્સન વચ્ચે કોઇ આડેધડ નિવેદન ન કરવાની જરૂર છે. બંને નેતાઓ સાથે ફોન પર વાતચીત બાદ ટ્રમ્પે ક્ષેત્રની Âસ્થતી ખુબ જટિલ હોવાની કબુલાત કરી હતી. સાથે સાથે બંને નેતાઓ સાથે સારા માહોલમાં વાતચીત થઇ હોવાની કબુલાત કરી હતી.કાશ્મીરમાં ટેન્શનને લઇને વાત કરી હોવાની ટ્રમ્પે કબુલાત કરી હતી. ટ્રમ્પે એક સપ્તાહની અંદર ઇમરાન ખાન સાથે બીજી વખત ફોન પર વાતચીત થઇ છે. ઇમરાને ક્ષેત્રીય શાંતિ પર ખતરાને લઇને વાત કરી હતી. પાકિસ્તાનની ચિંતાથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા. શુક્રવારે મોડી રાત્રે પણ ઇમરાન ખાન અને ટ્રમ્પ વચ્ચે વાતચીત થઇ હતી. આ ગાળા દરમિયાન ઇમરાન ખાને ટ્રમ્પ સાથે કાશ્મીર મુદ્દા ઉપર વાતચીત કરી હતી. ક્ષેત્રિય ચિંતાને લઇને ઇમરાન ખાને વાત કરી હતી. ગઇકાલે મોડી રાત્રે ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે ફોન પર અડધો કલાક ચર્ચા કરી હતી. આ ગાળા દરમિયાન મોદીએ પાકિસ્તાન સાથેના સંબંધોને લઇને તેમના નામનો ઉલ્લેખ કર્યા વગર ટ્રમ્પને કહ્યું હતું કે, કેટલાક નેતાઓના ભારતની સામે નિવેદન ઘાતક બની શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તરફથી કરવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનો તરફ વાત કરી હતી.

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here