Saturday, October 24, 2026
HomeWorldFacebook આપશે પત્રકારોને નોકરી, યોગ્યતાના આધારેે પસંદગી

Facebook આપશે પત્રકારોને નોકરી, યોગ્યતાના આધારેે પસંદગી

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

અમેરિકામાં પ્રિન્ટ મીડિયા ક્ષેત્રમાં નોકરીઓ સંકટમાં છે. આ સંકટને જોતા ફેસબુકે પત્રકારોને નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર ફેસબૂક પણ હવે સમાચાર પીરસવાની રીત બદલવાની તૈયારી કરી રહ્યું છે. ફેસબૂક હવે સમાચાર આપવા માટે અલ્ગોરિધમના ઉપયોગના બદલે પ્રોફેશનલ પત્રકારોની સહાય લેશે. આ ઘટનાને જોતા ફેસબૂકે મોટી સંખ્યામાં પત્રકારોની નિમણુંક કરવાનો નિર્ણય લીધો છે.

Facebook આ નિર્ણય પર ઘણા નિષ્ણાતોની સલાહ લઇ રહ્યું છે અને ઘણાતો કહી રહ્યા છે કે આ સંકટગ્રસ્ત મીડિયા ઉદ્યોગમાં નવો શ્વાસ લેવાની સંભાવના ખૂબ જ ઓછી છે. Facebookએ મંગળવારના રોજ કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય સ્તરના સમાચારોની પસંદગી માટે પત્રકારોની નાનકડી ટીમ બનાવશે. આ ટિમ નક્કી કરશે કે ફેસબૂક પ્લેટફોર્મ પર જે સમાચારો આવી રહ્યા છે એ તથ્યપૂર્ણ અને સાચા છે નહિ? નવા બદલાવ અંતર્ગત Facebook પર ન્યુઝ પહેલાની જેમ ન્યુઝ ફીડના બદલે એક ન્યુઝ ટેબ સેક્શન એડ કરશે જેમાં દરેક સમાચાર સરળતાથી વાંચી શકાશે Facebook પત્રકાર સમાચાર સાઈટથી સમાચારની પસંદગી કરશે અને તેમની હેડલાઈન અને સામગ્રીમાં કોઈ બદલાવ કરી શકશે નહીં. Facebook એ જાન્યુઆરીમાં આ જાહેરાત કરી હતી કે પત્રકારત્વમાં સહયોગ માટે વિશેષ કરીને સ્થાનિક સમાચાર સંગઠનમાં ત્રણ વર્ષમાં 3000 લાખ અમેરિકી ડોલરનું રોકાણ કરવામાં આવશેઅમેરિકામાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવના કારણે પ્રિન્ટ મીડિયા હવે સંકટનો સામનો કરી રહ્યું ચેહ અને સમાચાર પત્રોની જગ્યા હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લઇ રહ્યા છે.છેલ્લા 15 વર્ષમાં અમેરિકામાં 2000 સમાચાર પત્ર બંધ થઇ ગયા છે જેનાથી સ્થાનિક લોકોને સ્થાનિક ઘટનાની જાણકારી ખૂબ જ ઓછી મળી રહી છે. 2008થી 2018 સુધી અમેરિકામાં સમાચાર પત્રોમાં કામ કરવા વાળા પત્રકારોની સંખ્યામાં 47 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here