Saturday, June 14, 2025
HomeEntertainmentBollywoodકેમરૂન ડાયઝ નવી ફિલ્મો સ્વીકારવા માટે ઇચ્છુક

કેમરૂન ડાયઝ નવી ફિલ્મો સ્વીકારવા માટે ઇચ્છુક

Date:

spot_img

Related stories

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...
spot_img

લોસએન્જલસ
હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કેમરૂન ડાયઝ એક્ટિંગથી રિટાયર થઇ રહી હોવાના હેવાલને આખરે રદિયો આપવામાં આવ્યો છે. આની સાથે જ કેમરૂના કરોડો ચાહકોને મોટી રાહત થઇ છે. કેમરૂન એક્ટિંગથી નિવૃત થવા જઇ રહી છે તેવા હેવાલ હાલમાં પ્રકાશિત કરવામાં આવ્યા બાદ તેના ચાહકોમાં નિરાશા ફેલાઇ ગઇ હતી.

જા કે હવે ખુલાસો કરતા કહેવામાં આવ્યુ છે કે હેવાલ આધારવગરના છે. કેમરૂન હજુ અનેક પ્રોજેક્ટ પર કામ કરવાને લઇને ઉત્સુક છે. હાલમાં હેવાલ આવ્યા હતા કે તે નિવૃત થવા જઇ રહી છે. કેમરૂનના પ્રવકતાના ઇન્ટરવ્યુ બાદ ચાહકોમાં નિરાશા હતી. મેટ્રો ડોટ કો ડોટ યુકેના કહેવા મુજબ ઇન્ટરવ્યુમાં કેમરૂન ડાયઝની પ્રવકતા સેલમા બ્લેયરમાં મજાકમાં કહ્યુ હતુ કે કેમરૂન હવે એક્ટિંગ કરનાર નથી. તેના એક્ટગની સફર પૂર્ણ થઇ ગઇ છે. કેટલાક ચાહકોએ આ વાત ગંભીરતાથી લઇ લીધી હતી. કારણ કે કેમરૂને છેલ્લા પાંચ વર્ષથી કોઇ ફિલ્મ કરી પણ નથી. બ્લેયરે ચાહકોએ ગંભીર નોંધ લીધા બાદ હવે ખુલાસો કરતા કહ્યુ છે કે આ હેવાલ આધારવગરના છે. તે ઇન્ટરવ્યુ વેળા મજાક કરી રહી હતી. ટ્‌વીટર મારફતે બ્લેયરે હવે ખુલાસો કર્યો છે. ટ્‌વીટમાં કહેવામાં આવ્યુ છે કે તે બ્રેકિંગ ન્યુઝ આપવા જઇ રહી છે અને ન્યુઝ આ છે કે કેમરૂન અંગે તે મજાક કરી રહી હતી. કેમરૂન કોઇ ચીજથી નિવૃત થઇ રહી નથી. તે હજુ પણ એવી જ સેક્સી અને ફિટ બોડી ધરાવે છે. તે ફિલ્મોમાં પોતાના રોલને લઇને કેટલીક પટકથા વાચી રહી છે. બ્લેયરે કહ્યુ છે કે તે પોતે કેમરૂનના પ્રવકતા તરીકે હવે અલગ થઇ રહી છે. કેમરૂન ડાયઝનુ નામ આવતાની સાથે જ ખુબસુરત સેક્સી સ્ટાર દિમાગમાં આવે છે.

તેની તમામ મોટી ફિલ્મોમાં ચાર્લિસ એન્જલ્સ સૌથી પહેલા દિમાગમાં આવે છે. તે મોટા ભાગે એક્શન ફિલ્મોમાં વધારે છવાયેલી રહી છે. તમામ ટોપ સ્ટાર સાથે તેની ફિલ્મો રહેલી છે. કેમરૂને અમેરિકન અભિનેત્રીની સાથે સાથે નિર્માતા નિર્દેશક અને ફેસન મોડલ તરીકે પણ લોકપ્રિયતા મેળવી છે. તેની યાદગાર ફિલ્મોની વાત કરવામાં આવે તો ધ માસ્ક, માય બેસ્ટ ફ્રેન્ડ વેડિંગનો સમાવેશ થાય છે. તેની હાઇ પ્રોફાઇલ ફિલ્મમાં ચાર્લિસ એન્જલ્સનો સમાવેશ થાય છે. કેમરૂન તેના નામ પર ચાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ કરી ચુકી છે. હોલિવુડની સૌથી મોંઘી સ્ટાર પૈકીની એક તરીકે તે હજુ પણ રહેલી છે. તેના તમામ ચાહકો જાણે છે કે કેમરૂને પોતાની કેરિયરની શરૂઆત ફેશન મોડલ તરીકે કરી હત. ૧૬ વર્ષની વયમાં તે ફેશન મોડલ તરીકે આવી ગઇ હતી. ત્યારબાદ તે ક્યારેય પાછળ વળને જાઇ રહી નથી. મોડલિંગ એજન્સી સાથે તેને કોન્ટ્રાક્ટ વર્ક કર્યુ હતુ. વર્ષ ૧૯૯૨માં તે એસએન્ડએમ લેથર ફેશન લિન્જરી માટે ટોપલેસ થઇ હતી. કેમરૂન દરેક રોલમાં નવા પ્રાણ ફુંકવામાં સફળ સાબિત થઇ છે. કેલિફોર્નિયામાં તે જન્મી અને ઉછરી હતી. કેમરૂન હાલમાં કોઇ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે કે કેમ તેની કોઇ વાત જાણવા મળી રહી નથી. જા કે તે એક્ટિંગ કરનાર છે અને હાલમાં નિવૃતિ લેવાના કોઇ મુડમાં નથી તેવી જાહેરાત બાદ કેમરૂનના કરોડો ચાહકોમાં નિરાશા દુર થઇ છે. તેની એક્ટિંગ ચાહકો હજુ પણ જાવા માટે ઇચ્છુક છે.

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here