Saturday, September 26, 2026
HomeBusinessચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગના કારણે દુનિયાભરમાં તણાવ છે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં સોના-ચાંદીના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે બજારમાં ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવની વાત કરીએ તો, છેલ્લા એક અઠવાડિયામાં તેમાં ધરખમ ઘટાડો થયો છે. 27 ફેબ્રુઆરીએ ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹2,82,644 હતો, જે શુક્રવાર સુધીમાં ઘટીને ₹2,68,569 પર આવી ગયો છે. આમ, માત્ર એક અઠવાડિયામાં જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹14,075 નો ઘટાડો જોવા મળ્યો છે. ઐતિહાસિક રેકોર્ડ સાથે સરખામણી કરીએ તો ચાંદી અત્યારે ઘણી સસ્તી મળી રહી છે. 29 જાન્યુઆરીએ ચાંદી ₹4,20,048 ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી. અત્યારના ભાવ મુજબ, ચાંદી તેના સર્વોચ્ચ સ્તરથી ₹1,51,479 જેટલી સસ્તી મળી રહી છે. સોનાના ભાવમાં પણ ગત સપ્તાહ દરમિયાન નરમાઈ જોવા મળી છે. 27 ફેબ્રુઆરીએ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,62,104 પર હતું, જે વીતેલા શુક્રવારે ₹1,61,675 પર બંધ થયું હતું. અઠવાડિયાના અંતે સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹429 નો મામૂલી ઘટાડો નોંધાયો છે. સોનું પણ તેના હાઈ લેવલથી અત્યારે ગ્રાહકોને રાહત આપી રહ્યું છે. 29 જાન્યુઆરીએ સોનું ₹1,93,096 ની ટોચે પહોંચ્યું હતું. હાલના બજાર ભાવ પ્રમાણે 24 કેરેટ સોનું તેના ઓલ ટાઈમ હાઈ લેવલથી ₹31,421 જેટલું નીચે ટ્રેડ કરી રહ્યું છે. યુદ્ધ જેવી ગંભીર સ્થિતિમાં પણ કિંમતી ધાતુઓના ભાવ ઘટવા પાછળ નિષ્ણાતો ‘પ્રોફિટ બુકિંગ’ ને મુખ્ય કારણ માની રહ્યા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે અગાઉ ભાવમાં મોટો ઉછાળો આવી ચૂક્યો હોવાથી હવે રોકાણકારો નફો વસૂલી રહ્યા છે અને કટોકટીના સમયે પોતાની પાસે રોકડ (Cash) રાખવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here