Sunday, March 8, 2026
HomeGujaratAhmedabadખેડા ચોકડી નજીક કન્ટેનરમાંથી અમુલ ઘીનો રૂ. 20.87 લાખનો જથ્થો ચોરાયો

ખેડા ચોકડી નજીક કન્ટેનરમાંથી અમુલ ઘીનો રૂ. 20.87 લાખનો જથ્થો ચોરાયો

Date:

spot_img

Related stories

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...
spot_img

 નેશનલ હાઈવે ૪૮ ખેડા ચોકડી સોમનાથ મહાદેવ મંદિર સામે રાત્રે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ કન્ટેનર ગાડીમાંથી કોઈ તસ્કરો અમુલ ઘીના ૫૦૦ મી.લી ના પાઉચ નં. ૩૯૬ બોક્સમાં ૭૯૨૦ પાઉચ કિંમત રૂ.૨૦,૮૭,૦૧૮ની મત્તા ચોરી ગયા હતા. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 ચંદ્રકાંત જશભાઇ પટેલ (રહે. ઠક્કર રેસીડન્સ, સોખડા, ખેડા માતર રોડ) તા.૧૨/૫/૨૩ના રોજ મોગર ડેરીમાંથી કન્ટેનરમાં અમુલ લોટની બોરીઓ ભરી પલસાણા સુરત અમૂલના ગોડાઉન પર ગયા હતા. જ્યાં કન્ટેનર ખાલી કર્યા બાદ ભરુચ અમુલના પ્લાન્ટમાંથી અમુલ ઘીના બોક્સ ભરી અસલાલી વેર હાઉસ અમુલ ગોડાઉનમાં આપવા જવા નીકળ્યા હતા. આ દરમિયાન તા.૧૮/૫/૨૩ની રાત્રે  ૧૧ઃ૩૦ વાગ્યાના સુમારે કન્ટેનર ખેડા ચોકડી સોમનાથ મહાદેવ મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કન્ટેનર પાર્ક કર્યું હતું. આ દરમિયાન કન્ટેનરના પાછળના દરવાજાનું અડધુ સીલ તોડી કોઈ તસ્કરો કન્ટેનરમાંથી અમુલ ઘીના ૫૦૦ મી.લીના ૩૯૬ બોક્સ કુલ પાઉચ ૭૯૨૦ ની કુલ કિંમત રૂ.૨૦,૮૭,૦૧૮ ની મત્તા ચોરી ગયા હતા .

જેની જાણ કન્ટેનરના ડ્રાઈવર ચંદ્રકાંતે લોજિસ્ટકના મેનેજરને કરી હતી. જેથી આ બનાવ અંગે જબીઉલ્લાહ અબ્દુલરજાક સૈયદ (રહે. અજમતપુરા, હાડગુડ) ની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here