Sunday, January 19, 2025
HomeGujaratAhmedabadગુજરાતમાં સોસાયટીઓના કોમન ધાબા પર ૫૦થી વધુ લોકો પતંગબાજી નહીં કરી શકે

ગુજરાતમાં સોસાયટીઓના કોમન ધાબા પર ૫૦થી વધુ લોકો પતંગબાજી નહીં કરી શકે

Date:

spot_img

Related stories

અશોક લેલેન્ડે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં ‘સાથી’ નું અનાવરણ...

હિન્દુજા ગૃપની ભારતમાંની પ્રમુખ કંપની અને દેશના અગ્રણી માલવાહક...

મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર : વિમાન ભાડું 6100થી 40000ને...

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર...

અમદાવાદી યુવતીનું હિમાચલમાં પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં મોત, પાઈલટ સારવાર હેઠળ

ગોવાની જેમ હિમાચલ પ્રદેશમાં પણ પેરાગ્લાઈડિંગની વધુ એક દુર્ઘટના...

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સાત કરોડ રુદ્રાક્ષમાંથી 12 જ્યોર્તિંલિંગ બનાવાયા

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં શિવ નગરીમાં ૭ કરોડ ૫૧ લાખ...

અમદાવાદના નરોડામાં કાર ચાલકની એક ભુલના કારણે બાઈક ચાલકનું...

શનિવારે (18 જાન્યુઆરી, 2025) અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં અકસ્માત...

ભુજ જનારી ફ્લાઈટ અચાનક રદ કરાતાં મુંબઈ એરપોર્ટ પર...

મુંબઈથી ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ થતા મુસાફરોએ...
spot_img

અમદાવાદ: કોરોનાકાળમાં જનતા કરફ્યૂ, લોકડાઉન અને રાત્રિ કરફ્યૂમાં જ તહેવારોની ઉજવણી કરવી પડી છે. આવામાં નવા વર્ષમાં પહેલો તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે આ તહેવારની ઉજવણી માટે કેવી છૂટછાટ અપાશે તેના પર સૌની નજર છે. ઉત્તરાયણને હજી થોડા દિવસ બાકી છે, ત્યાં નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાં સોસાયટી કે અપાર્ટમેન્ટની અગાશીમાં સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી નહિ કરી શકાય. એક જ પરિવારના લોકોને પતંગ ઉડાવવાની છૂટ આપવાની વિચારણા ચાલી રહી છે. આગામી દિવસોમાં મુખ્ય પ્રધાનના અધ્યક્ષ હેઠળની કોર કમિટીની બેઠક બાદ સરકાર ઉત્તરાયણના તહેવારની ગાઈડલાઈન અંગે જાહેરાત કરી શકે છે. ત્યારે આ પહેલા ઉત્તરાયણના તહેવાર મામલે નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું કે, રાજ્ય સરકાર કોઈ અધિકૃત કાર્યક્રમ કરવાનો નથી. પરંતુ ઉત્તરાયણમાં કેટલા એકઠા થાય છે, એક જ અગાશીમાં કેટલા લોકો ભેગા થઈ શકે આ અંગેનો નિર્ણય અમારી કોર કમિટીમાં લેવાશે. તે અંગે ટૂંક સમયમાં ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે. બહુ લોકો ભેગા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. અગાશી પર એક જ પરિવારના લોકો ભેગા થાય, તેઓ પોતાના પરિવારના લોકો સાથે પતંગ ઉડાડે તો વાંધો નહિ આવે. જોકે એક ધાબા પર ૫૦ લોકો કે વધુ લોકો ભેગા થવાને મંજૂરી નહિ આપવામાં આવે.

અશોક લેલેન્ડે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં ‘સાથી’ નું અનાવરણ...

હિન્દુજા ગૃપની ભારતમાંની પ્રમુખ કંપની અને દેશના અગ્રણી માલવાહક...

મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર : વિમાન ભાડું 6100થી 40000ને...

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર...

અમદાવાદી યુવતીનું હિમાચલમાં પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં મોત, પાઈલટ સારવાર હેઠળ

ગોવાની જેમ હિમાચલ પ્રદેશમાં પણ પેરાગ્લાઈડિંગની વધુ એક દુર્ઘટના...

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સાત કરોડ રુદ્રાક્ષમાંથી 12 જ્યોર્તિંલિંગ બનાવાયા

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં શિવ નગરીમાં ૭ કરોડ ૫૧ લાખ...

અમદાવાદના નરોડામાં કાર ચાલકની એક ભુલના કારણે બાઈક ચાલકનું...

શનિવારે (18 જાન્યુઆરી, 2025) અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં અકસ્માત...

ભુજ જનારી ફ્લાઈટ અચાનક રદ કરાતાં મુંબઈ એરપોર્ટ પર...

મુંબઈથી ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ થતા મુસાફરોએ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here