Sunday, October 18, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં ગુંડાઓ બન્યા બેફામ, ઠક્કરબાપા નગરમાં લૂંટ ચલાવી ત્રણ રાઉન્ડ ફાયરિંગ

અમદાવાદમાં ગુંડાઓ બન્યા બેફામ, ઠક્કરબાપા નગરમાં લૂંટ ચલાવી ત્રણ રાઉન્ડ ફાયરિંગ

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

શહેરના ઠક્કરબાપા નગરમાં બે રાઉંડ ફાયરિંગની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં શહેરમાં લૂંટ ફાયરિંગના બનાવ સામે આવ્યા છે.

અમદાવાદ: અમદાવાદમાં ગુંડારાજની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ઠક્કરબાપા નગરમાં બે રાઉંડ ફાયરિંગની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં શહેરમાં લૂંટ ફાયરિંગના બનાવ સામે આવ્યા છે. ઠક્કરબાપા નગર બ્રિજ પાસે આવેલ પાન મસાલાના હોલસેલ વેપારી ગાયત્રી ટ્રેડર્સમાં 3:00 વાગ્યાની આસપાસ લુંટારુઓ આવ્યા હતા અને હિન્દીમાં વેપારી પાસે રૂપિયાની માંગ કરી હતી. જોકે વેપારી જ્યારે કાઉન્ટરમાંથી રૂપિયા કાઢીને ગણતરી કરી રહ્યો હતો. આ દરમિયાન લૂંટારુઓએ પૈસા ઝુંટવીને ભાગ્યા હતા અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસનું કહેવું છે કે લૂંટારૂઓ ચહેરો ઢાંકી દીધો હતો અને હિન્દી ભાષામાં વાત કરતા હતા અને ત્રણેય લૂંટારુઓ બાઈક પર આવ્યા હતા. હાલમાં આ સમગ્ર મામલે પોલીસે ઘટનાના સીસીટીવી તેમજ લુટારુઓ જે રૂટ પર ભાગ્યા છે તે રૂટ પરના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here