Wednesday, March 11, 2026
HomeIndiaદહેરાદૂનમાં સરકારી બસમાં કિશોરી પર 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચરતાં હડકંપ

દહેરાદૂનમાં સરકારી બસમાં કિશોરી પર 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચરતાં હડકંપ

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

પ.બંગાળની રાજધાની કોલકાતામાં એક મહિલા ટ્રેઈની ડૉક્ટર પર દુષ્કર્મની ચકચાર મચાવતી ઘટના બાદ હવે દહેરાદૂનમાં પણ એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. દિલ્હીનું નિર્ભયા કાંડ તો તમને યાદ જ હશે. એ જ પ્રકારની આ ઘટના દહેરાદૂનમાં બની છે જ્યાં સરકારી બસમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો હચમચાવી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને બસ ડ્રાઈવર, કંડક્ટર સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મેડિકલ રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે. પીડિતા યુપીના મુરાદાબાદની વતની હતી.

પીડિતાની માનસિક હાલત બગડી :

ઘટના બાદ સગીરાની માનસિક હાલત બગડી ગયાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના 12 ઓગસ્ટની રાતે સાડા બાર વાગ્યે બની હોવાની જાણકારી છે. તે સમયે પીડિતા દિલ્હીના આઈએસબીટીથી ઉત્તરાખંડ રોડવેઝની બસમાં દહેરાદૂન પહોંચી હતી. એ સમયે જ અડધી રાતે સગીરા સામે આ સામૂહિક દુષ્કર્મની હચમચાવી મૂકે તેવી ઘટના બની હતી.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here