Sunday, September 6, 2026
HomeIndiaદિલ્હીમાં મર્સિડીઝ ચાલકે સાઈકલ પર જતા યુવકને ફંગોળી નાખતાં મોત

દિલ્હીમાં મર્સિડીઝ ચાલકે સાઈકલ પર જતા યુવકને ફંગોળી નાખતાં મોત

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

દેશમાં હિટ એન્ડ રનના કેસ સતત વધતા જઈ રહ્યા છે. તાજેતરનો મામલો દેશની રાજધાની દિલ્હીનો છે. અહીંથી એક ચકચાર મચાવતી અકસ્માતની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર સાઉથ ઈસ્ટ દિલ્હીમાં આશ્રમ વિસ્તારમાં એક મર્સિડીઝ કાર ચાલકે સાઈકલ સવાર યુવકને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળી નાખ્યો હતો. આ ટક્કર એટલી ભીષણ હતી કે સાઈકલ સવાર યુવક ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયો હતો. આ ઘટના વિશે જાણકારી આપતાં પોલીસે જણાવ્યું કે આરોપી ડ્રાઈવર અકસ્માત કરીને તાત્કાલિક ફરાર થઇ ગયો હતો. મૃતક વ્યક્તિની ઓળખ રાજેશ તરીકે થઇ હતી. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી લીધી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here