Monday, March 16, 2026
Homenationalદિલ્હીમાં આજથી નાઇટ કર્ફ્યૂ, રાતના 10થી સવારના 5 વાગ્યા સુધી અવરજવર પર...

દિલ્હીમાં આજથી નાઇટ કર્ફ્યૂ, રાતના 10થી સવારના 5 વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધ

Date:

spot_img

Related stories

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...
spot_img

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi)માં કોરોના વાયરસનું સંક્રમણ હવે બેકાબૂ થઈ ગયું છે. વધી રહેલા કેસોને જોઈને દિલ્હી સરકારે શહેરમાં નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે રાજધાનીમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી છે. આ આદેશ 30મી એપ્રિલ સુધી લાગૂ રહેશે. આ દરમિયાન કોઈ પણ પ્રકારની ગતિવિધિ પ્રતિબંધિત રહેશે. સાથે જ અવરજવર પર પ્રતિબંધ રહેશે.દિલ્હી સરકારનો આ આદેશ તાત્કાલિક પ્રભાવથી લાગૂ થશે. જોકે, જીવન જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને છૂટ આપવામાં આવી છે. દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોના ટેસ્ટનો પોઝિટિવ રેટ પણ પાંચ ટકાથી ઉપર ચાલ્યો ગયો છે, આને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે જણાવ્યું હતું કે, દિલ્હી સંક્રમણની ચોથી લહેરનો સામનો કરી રહી છે. જોકે, લૉકડાઉન લગાવવાનો કોઈ વિચાર નથી.

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here