Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadદેશને સુરક્ષિત, પ્રગતિશીલ બનાવવા પ્રતિબદ્ધ બનીએ

દેશને સુરક્ષિત, પ્રગતિશીલ બનાવવા પ્રતિબદ્ધ બનીએ

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

ધારી માર્ગને સાંકળતા રેલવે અન્ડરબ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકની સમસ્યાઓ હળવી થઇ જશે ઃ નાયબ મુખ્યમંત્રી

અમદાવાદ
જૂનાગઢ જિલ્લા કક્ષાની ૭૩માં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી વિસાવદરમાં યોજવામાં આવી હતી. વિસાવદરના શાયોના પેટ્રોલ પંપ, માંડાવડ ખાતે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રીનીતિનભાઇ પટેલે ધ્વજ વંદન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે આપણે સૌ ભારતને વધુ મજબૂત, સુરક્ષિત, સલામત, અને પ્રગતિશીલ બનાવવા કટિબદ્ધ બનીએ. ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, મહાત્મા ગાંધી દેશના સપૂતોને આજે શ્રદ્ધાસૂમન અર્પણ કરવામાં આવ્યા હતા. દેશના રજવાડા એકત્ર કરવા માટે દેશના તત્કાલીન ગૃહ મંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે જવાબદારી ઉપાડી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની નીડરતાથી અને મક્કમતાથી દેશી રજવાડાઓને એકત્ર કરવાની કામગીરી કરી હતી. આ તકે મંત્રીશ્રીએ આરઝી સેનાનાં સેનાપતીઓની વિજયગાથા વર્ણવી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે દેશના સપૂતો વીર સાવરકર, ભગતસિંહ તથા દેશના શહીદો, સ્વાતંત્ર સેનાનીઓ જેને પોતાનું સર્વસ્વ ત્યજી દઈ આઝાદીની લડત કરી શહીદ થયા, જેલ ગયા, અને દમનકારી નીતિનો સામનો કરી આપણને આઝાદી અપાવી ત્યારે આજના દિવસે શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓનું ઋણ સ્વીકારીએ. દેશના સપૂત, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહે લોકસભા અને રાજ્યસભામાં કાયદો પસાર કરાવી અને રાષ્ટ્રપતિની મંજૂરી થી આર્ટીકલ ૩૭૦ જે દેશના વિકાસ માટે બાધારૂપ હતી તેને નાબૂદ કરી. મંત્રીએ ઉમેર્યું હતું કે સરદાર સરોવર બંધ યોજના દ્વારા રાજ્યના ખેડૂતો, નાગરિકોને લાભ મળશે.નર્મદાની કેનાલ દ્વારા ૧૮ લાખ હેક્ટરમાં ખેડૂતોને લાભ મળીરહયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ સૌરાષ્ટ્રની સૌની યોજનાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી રહી છે જે માટે સરકાર દ્વારા ૧૨ હજાર કરોડ ચુકવવામાં આવ્યા છે.તેમણે ઉમેર્યું હતું કે, ગયા વર્ષે અછતની સ્થિતિમાં ગુજરાત સરકારે ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરી બે રૂપિયા પ્રતિ કિલો ઘાસ પૂરું પાડવામાં આવ્યું છે. ખેડૂતોની ચિંતા સરકાર કરી રહી છે વડાપ્રધાન દ્વારા દર વર્ષે ખેડૂતોને વાવણી-વાવેતર માટે ખેડૂતોની અનેક યોજના કાર્યરત છે. દરેક ખાતેદારોને રૂપિયા ૬૦૦૦ ની સહાય ભારત સરકાર આપી રહી છે. જૂનાગઢ જિલ્લામાં આ યોજના હેઠળ રૂપિયા ૩૩ કરોડની માતબર રકમ ખેડૂતોના ખાતામાં જમા થઇ છે. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે નિશુલ્ક શિક્ષણ હોય કે મેડિકલ કોલેજ ની સીટ વધારવાની ચિંતા હોય સરકારે કરી છે. સરકાર શ્રી દ્વારા રાજયનો છેવાડાનો માનવી સુખી થાય તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દરરોજ એક હજાર કરતાં વધુ દર્દીઓ સારવાર નિશુલ્ક લઈ રહ્યા છે.સ્ત્રીભ્રૂણ હત્યા, તથા દીકરી જન્મ પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે વિવિધ યોજનામાં ઉમેરો કરીને વ્હાલી દિકરી યોજના અમલમાં મૂકી છે.કોઈ ગરીબ કે મધ્યમ પરિવારનું વ્યક્તિ પણ સારવાર કે પૈસા ના અભાવે સારવારથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા મા વાત્સલ્ય યોજના, પ્રધાનમંત્રી જન ધન આરોગ્ય યોજના હેઠળ સારવાર આપવામાં આવે છે.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here