Sunday, March 8, 2026
HomeAhmedabadનાપાક પાકિસ્તાનઃ બોર્ડર પાસેથી વધુ એક સુરંગ મળી

નાપાક પાકિસ્તાનઃ બોર્ડર પાસેથી વધુ એક સુરંગ મળી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

પાકિસ્તાન (Pakistan) આતંકવાદીઓની જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir)માં ઘુષણખોરી કરવાની નાપાક કોશિશોમાં લાગેલું છે. અને એ જ કારણ છે અવારનવાર પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાંથી પાકિસ્તાની સૈનિકો દ્વારા બોર્ડર સીઝફાયર ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવો અને સુરંગોના રસ્તેથી આતંકવાદીઓની ઘુષણખોરી કરવાની ઘટનાઓને ભારતના સતર્ક જવાનોએ નિષ્ફળ બનાવી દીધી છે. શનિવારે કઠુઆના હીરાનગરમાં આઈબીની પાસે પાનસર વિસ્તારમાં એક સુરંગ (Hiranagar Tunnel) મળી છે.

જાણકારી અનુસાર હીરાનગર ઈન્ટરનેશનલ બોર્ડર પર હવે પંજાબથી જોડાયેલ પાનસર અને પહાડપુરની વચ્ચે ઝીરો લાઈન અને તારબંધી વચ્ચે ટનલ મળી છે. હીરનગરમાં 10 દિવસોની અંદર પાકિસ્તાન તરફથી ખોદવામાં આવેલી આ બીજી ટનલ મળી છે. 4 દિવસ પહેલાં આ જ સથ્ળે એક મોટો ખાડો મળ્યો હતો. સુરંગની તપાસ અધિકારીઓએ શરૂ કરી દીધી છે. 

ક્યારે-ક્યારે મળી સુરંગઃ

– 13 જાન્યુઆરી બોબિયા ક્ષેત્રમાં દોઢસો મીટર લાંબી ટનલ મળી હતી
– 18 નવેમ્બર 2020એ સાંબામાં આંતરરાષ્ટ્રીય સીમા પાસેના ગામમાં સુરંગ મળી હતી
– ઓગસ્ટ 2020એ સાંબામાં પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓની ઘુષણખોરીના ઈરાદે સુરંગ મળી હતી
– 14 ફેબ્રુઆરી 2017એ રામગઢના ચમલિયાલ ગામના છન્ની ફતવાલમાં 20 મીટર લાંબી સુરંગ મળી હતી
– વર્ષ 2016માં આરએસપુરાના અલાહ માઈ દે કોઠેમાં પાકિસ્તાન દ્વારા બનાવેલ સુરંગ મળી હતી

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here