Friday, November 15, 2024
Homenationalનિફ્ટી ફ્યુચર ૧૧૬૯૬ ઉપર ૧૧૭૫૦, ૧૧૮૪૫ સુધીની શક્યતા

નિફ્ટી ફ્યુચર ૧૧૬૯૬ ઉપર ૧૧૭૫૦, ૧૧૮૪૫ સુધીની શક્યતા

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

 નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૧૨૯૩.૧૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૩૫૮.૩૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૧૬૭૦ બંધ રહ્યું. તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૧૭૧.૩૦ પૉઇન્ટના નેટ સુધારે ૩૯૨૯૮.૩૮ બંધ રહ્યો. ઉપરમાં ૩૯૩૬૧ ઉપર ૩૯૪૪૧ કુદાવે તો ૩૯૬૬૦, ૩૯૮૮૦, ૪૦૦૩૨ સુધીની શક્યતા. નીચામાં ૩૮૯૬૩ નીચે ૩૮૭૦૦ સપોર્ટ ગણાય. ઉપરમાં સાવચેતી છતાં સ્કીપ આધારિત સુધારાની ચાલ જળવાશે. બજાર ઓવરબોટ ઝોનમાં છે. સ્ટૉપલોસ સાથે નવો વેપાર કરવો. નફો બુક કરતાં રહેવું.
તાતા કેમિકલ્સ (૬૧૩.૫૦) ૫૬૮.૧૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પૉઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૧૯ ઉપર ૬૨૪ કુદાવે તો ૬૩૩, ૬૩૮, ૬૫૩ સુધીની શક્યતા. નીચામાં ૬૦૨ નીચે ૫૯૫ સપોર્ટ ગણાય.
યુપીએલ (૫૯૯.૦૦) ૪૯૭.૮૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પૉઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૦૪ ઉપર ૬૧૭, ૬૨૯ સુધીની શકયતા. નીચામાં ૫૮૮
સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૯૧૫૨.૩૫) ૨૭૬૫૨.૨૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પૉઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૩૦૦ ઉપર ૨૯૩૫૦, ૨૯૬૧૫, ૨૯૮૮૫, ૩૦૧૬૦ સુધીની શક્યતા. નીચામાં ૨૮૯૭૦ નીચે ૨૮૭૫૦ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર
૧૧૧૧૩.૭૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પૉઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૬૯૬ ઉપર ૧૧૭૫૦, ૧૧૮૪૫, ૧૧૯૩૫, ૧૨૦૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૧૫૫૦, ૧૧૫૦૦ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

ભારત ઈલેક્ટ્રૉનિક્સ
૮૯.૬૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પૉઝિશન દર્શાવે છે ઉપરમાં ૧૧૭ ઉપર ૧૨૧ કુદાવે તો ૧૨૭, ૧૩૪, ૧૪૧ સુધીની શક્યતા. નીચામાં ૧૧૦ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

ટેક મહેન્દ્ર
૬૭૫.૧૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પૉઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૩૫ કુદાવે તો ૭૪૬, ૭૬૦ સુધીની શક્યતા. નીચામાં ૭૨૦ સપોર્ટ ગણાય.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here