Saturday, October 24, 2026
Homenationalમુંબઈ પોલીસનું ૧૦૦ ટકા મતદાન

મુંબઈ પોલીસનું ૧૦૦ ટકા મતદાન

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

: ઇલેક્શન કમિશનર દ્વારા એવા ઘણા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જેના કારણે રાજ્યમાં વધુમાં વધુ મતદાન થાય. આ કૅમ્પેનના કારણે વિધાનસભા ચૂંટણી ટાણે મુંબઈ પોલીસે ‘પોસ્ટલ વોટ’ દ્વારા ૧૦૦ ટકા મતદાન કર્યું છે જે ઇલેક્શન કમિશન પણ ગર્વ અનુભવે એવું છે. ભિવંડીના શાંતિનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર કિરણકુમાર કબડીએ પોસ્ટલ વોટ દ્વારા વોટ આપી ‘માય કાસ્ટ માય વોટ’નો સંદેશ આપ્યો હતો. કિરણકુમારે જણાવ્યું હતું કે ‘પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં મને ૨૬ વર્ષ થયાં છે. પાંચ વખત વિધાનસભા ચૂંટણીમાં ડ્યુટી પર રહ્યો છું પણ પહેલી વખત પોસ્ટલ વોટથી મતદાન કર્યું છે. આ કામ માત્ર અમારા પોલીસ કમિશનરના સહયોગથી થયું છે. મેં મારા ફેસબુક અકાઉન્ટ પર પણ મારો ફોટો શૅર કર્યો છે.

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here