Tuesday, November 26, 2024
Homenationalપહેલી વાર દુર્ગા પૂજાના પંડાલમાં મળ્યા અને લગ્ન પણ કરી લીધાં

પહેલી વાર દુર્ગા પૂજાના પંડાલમાં મળ્યા અને લગ્ન પણ કરી લીધાં

Date:

spot_img

Related stories

નવેમ્બરમાં ફેફસાના કેન્સર જાગૃતિ મહિનો દરમિયાન નારાયણા હોસ્પિટલ અમદાવાદનો...

અમદાવાદ : નવેમ્બર મહિનો ફેફસાના કેન્સર જાગૃતિ મહિનો તરીકે...

તમાકુ ખાતા 30 લાખ અમદાવાદી રોજ 9 કરોડવાર જાહેરમાં...

અમદાવાદમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે...

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ‘ધ ટીચર એપ‘નું...

ભારતી એન્ટરપ્રાઇઝિસની લોક-હિતૈષી શાખા, ભારતી એરટેલ ફાઉન્ડેશન, આજે ધ...

પતંગ હોટેલમાં નેશનલ સોસાયટી ફોર ચેન્જીસ ફોર ચાઈલ્ડહૂડ કેન્સર...

અમદાવાદના 'ઉમંગ સે પતંગ' ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી...

જાગૃતિ-ઇક નયી સુબહનો ભાગ બનવા વિશે આર્ય બબ્બર કહે...

આજના વિશ્વમાં, શિક્ષણ ફક્ત એક વિશેષાધિકાર નથી, પણ એક...

ગાંધીનગરમાં જૂના સચિવાલયની બિલ્ડીંગમાં લાગી આગ, 1 કલાકમાં મેળવી...

રાજ્યમાં સતત આગ ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે...
spot_img

આટલી ઝટ મંગની અને પટ બ્યાહ કદાચ વિદેશોમાં થતા હશે, પણ ભારતના લોકો માટે થોડીક નવાઈની વાત છે. સોશ્યલ મીડિયા પર દોસ્ત બનેલા સુદીપ અને પ્રતિમા દુર્ગા પૂજાના પંડાલમાં પહેલી વાર મળ્યા હતા. પહેલી જ નજરે એકમેકના પ્રેમમાં પડી ગયા અને મળ્યાના ચાર કલાકમાં તો તેમણે લગ્ન પણ કરી લીધાં. હા, તેમણે માત્ર ચાર કલાકની ઓળખાણમાં લગ્ન કરી લીધાં છે એમ કહેવું ખોટું ગણાશે કેમ કે તેઓ સોશ્યલ મીડિયા પર ત્રણ મહિનાથી દોસ્તી ધરાવતા હતા. હિન્દમોટર વિસ્તારમાં રહેતો સુદીપ ઘોષાલ શિવડાફુલીની પ્રતિમા બેનર્જી ત્રણ મહિનાની ઑનલાઇન દોસ્તી બાદ પહેલી વાર દુર્ગા પૂજાના પંડાલમાં મળ્યા હતા.

પહેલી જ મુલાકાતમાં બન્ને એકમેકમાં એવા ખોવાઈ ગયા કે તેમના દોસ્તો પણ જોતા રહી ગયા. સુદીપે બધાની વચ્ચે જ પ્રતિમાને પ્રપોઝ કર્યું. બહેને હા પાડી દીધી અને ઉતાવળ તો એટલી કે પ્રતિમાને લઈને સુદીપ પોતાના ઘરે ગયો અને નજીકના દુર્ગાપંડાલમાં અડધી રાતે જ લગ્ન કરી લીધાં.

નવેમ્બરમાં ફેફસાના કેન્સર જાગૃતિ મહિનો દરમિયાન નારાયણા હોસ્પિટલ અમદાવાદનો...

અમદાવાદ : નવેમ્બર મહિનો ફેફસાના કેન્સર જાગૃતિ મહિનો તરીકે...

તમાકુ ખાતા 30 લાખ અમદાવાદી રોજ 9 કરોડવાર જાહેરમાં...

અમદાવાદમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે...

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ‘ધ ટીચર એપ‘નું...

ભારતી એન્ટરપ્રાઇઝિસની લોક-હિતૈષી શાખા, ભારતી એરટેલ ફાઉન્ડેશન, આજે ધ...

પતંગ હોટેલમાં નેશનલ સોસાયટી ફોર ચેન્જીસ ફોર ચાઈલ્ડહૂડ કેન્સર...

અમદાવાદના 'ઉમંગ સે પતંગ' ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી...

જાગૃતિ-ઇક નયી સુબહનો ભાગ બનવા વિશે આર્ય બબ્બર કહે...

આજના વિશ્વમાં, શિક્ષણ ફક્ત એક વિશેષાધિકાર નથી, પણ એક...

ગાંધીનગરમાં જૂના સચિવાલયની બિલ્ડીંગમાં લાગી આગ, 1 કલાકમાં મેળવી...

રાજ્યમાં સતત આગ ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here