Thursday, March 6, 2025
HomeGujaratAhmedabadપાંચ ગણું વધુ ભાડું ચૂકવવા તૈયારી રાખવી પડશે અમદાવાદ-દિલ્હીનું વન-વે એરફેર પાંચ...

પાંચ ગણું વધુ ભાડું ચૂકવવા તૈયારી રાખવી પડશે અમદાવાદ-દિલ્હીનું વન-વે એરફેર પાંચ ગણું વધીને રૂપિયા 21 હજારને પાર થઈ ગયું છે.

Date:

spot_img

Related stories

અનિલ કપૂરે ઇન્ડિયન સિરામિક્સ એશિયાની 19મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

ભારતના સિરામિક્સ અને ઈંટ ઉદ્યોગ માટેના એકમાત્ર B2B વેપાર...

ભાભીજી ઘર પર હૈની ટીમે દહેરાદુનમાં ઝાકઝમાળભર્યાં 10 વર્ષની...

એડિટ 2 હેઠળ સંજય અને બિનાઈફર કોહલી દ્વારા નિર્મિત...

જેડબ્લુએ ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ – જેડ અર્થ...

અગ્રણી કોર્પોરેટ એન્ટિટી, –એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના...

ઓ2એચ ગ્રૂપે 7મી ઓ2એચ કોલોબોરેટીવ ઇનોવેશન કોન્ફરન્સ માં વિચારોને...

7મી ઓ2એચ કોલોબોરેટીવ ઇનોવેશન કોન્ફરન્સ હયાત રેજેન્સી અમદાવાદ ખાતે...

અંબુજા સિમેન્ટ્સે બીડી બનાવતી મહિલાઓને માતૃ અને શિશુ સ્વાસ્થ્યના...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

કિંશુક મહાજન કલર્સના “મેઘા બરસેંગે” માં આશ્ચર્યજનક નવા અવતાર...

કિંશુક મહાજન કલર્સના મેઘા બરસેંગે માં મનોજની જેમ પુનરાગમન...
spot_img

Ahmedabad-Delhi air fare: કોઈ અગત્યના કારણથી ફ્લાઈટ દ્વારા અચાનક જ દિલ્હી જવાનું આયોજન કરી રહ્યા હોવ તો સામાન્ય દિવસો કરતાં પાંચ ગણું વધુ ભાડું ચૂકવવા તૈયારી રાખવી પડશે. અમદાવાદ-દિલ્હીનું વન-વે એરફેર સામાન્ય દિવસો કરતાં પાંચ ગણું વધીને રૂપિયા 21 હજારને પાર થઈ ગયું છે.

રજાઓ છેલ્લી ઘડીએ મંજૂર થયાબાદ છેલ્લે છેલ્લે પ્રવાસનું આયોજન કરનારાઓએ પણ પ્રવાસ માટે ચાર થી પાંચ ગણું એરફેર ચૂકવવું પડશે . અમદાવાદથી દિલ્હીની વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં એરફેર રૂપિયા ચાર હજારની આસપાસ હોય છે. પરંતુ દિવાળી અગાઉ એટલે કે 30 ઓક્ટોબરના મહત્તમ એરફેર રૂપિયા 21 હજાર જોવા મળે છે. અમદાવાદથી દુબઇ માટે વન-વે એરફેર રૂપિયા રૂપિયા 13340 છે. આમ, દિલ્હી કરતાં પણ દુબઇ જવું વધારે મોંઘુ થયું છે. દિલ્હીથી અમદાવાદનું વન-વે એરફેર આ જ અરસામાં રૂપિયા 2500થી રૂપિયા 4100ની આસપાસ છે.

આ સિવાય અમદાવાદથી ચેન્નાઈ માટે રૂપિયા 19398, કોલકાતા માટે રૂપિયા 17318 જ્યારે ચંડીગઢ-ગોવા માટે રૂપિયા 13 હજારથી વધુ એરફેર છે. જાણકારોના મતે, એરલાઇન્સ દ્વારા દિવાળીના મહિનાઓ પહેલા જ અમુક ટિકિટ બ્લોક કરી દેવામાં આવે છે. દિવાળી નજીક આવે તેમ તેઓ વધુ ભાવ સાથે આ ટિકિટ રિલિઝ કરવા લાગે છે.

અનિલ કપૂરે ઇન્ડિયન સિરામિક્સ એશિયાની 19મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

ભારતના સિરામિક્સ અને ઈંટ ઉદ્યોગ માટેના એકમાત્ર B2B વેપાર...

ભાભીજી ઘર પર હૈની ટીમે દહેરાદુનમાં ઝાકઝમાળભર્યાં 10 વર્ષની...

એડિટ 2 હેઠળ સંજય અને બિનાઈફર કોહલી દ્વારા નિર્મિત...

જેડબ્લુએ ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ – જેડ અર્થ...

અગ્રણી કોર્પોરેટ એન્ટિટી, –એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના...

ઓ2એચ ગ્રૂપે 7મી ઓ2એચ કોલોબોરેટીવ ઇનોવેશન કોન્ફરન્સ માં વિચારોને...

7મી ઓ2એચ કોલોબોરેટીવ ઇનોવેશન કોન્ફરન્સ હયાત રેજેન્સી અમદાવાદ ખાતે...

અંબુજા સિમેન્ટ્સે બીડી બનાવતી મહિલાઓને માતૃ અને શિશુ સ્વાસ્થ્યના...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

કિંશુક મહાજન કલર્સના “મેઘા બરસેંગે” માં આશ્ચર્યજનક નવા અવતાર...

કિંશુક મહાજન કલર્સના મેઘા બરસેંગે માં મનોજની જેમ પુનરાગમન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here