Tuesday, March 4, 2025
HomeGujaratSuratભાજપના ખેસવાળી કારે મધરાતે બુલેટને અડફેટે લીધું,

ભાજપના ખેસવાળી કારે મધરાતે બુલેટને અડફેટે લીધું,

Date:

spot_img

Related stories

જૂનાગઢમાં યોજાયેલા “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભક્તોને સુવિધા પૂરી પાડવામાં...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ જૂનાગઢમાં ભવ્ય “મહાશિવરાત્રી મેળા”નું...

કલર્સ ”લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ”: આ અઠવાડિયાના સર્કસ સ્પેશિયલ...

કલર્સ ''લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ" એક કુલિનરી સર્કસમાં ફેરવાઈ...

પ્રિયા ઠાકુર અને આયુષી ખુરાના એક રોમાંચક શૂટિંગ માટે...

ઝી ટીવીનો વસુધા અને જાને અન્જાને હમ મિલેં એક...

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં...

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ઉજવણી: ગુજરાત સાયન્સ સીટી ખાતે...

૨૮, ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી...
spot_img

અકસ્માતની ઘટનામાં બુલેટ ચાલક નીચે રોડ સાઈડમાં પડી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બ્રેઝા કારની બુલેટ સાથે જોરદાર ટક્કર થતાં કારમાં એરબેગ ખૂલી ગઇ હતી. પલસાણાના જોળવાથી કામરેજના ઊંભેળ સુધી બુલેટને ઢસડતા રસ્તા પર સ્પાર્ક પણ થયો હતો.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે ગત તારીખ 21 જૂનના રોજ બ્રેઝા કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલકે પલસાણાના જોળવાથી સાત કિલોમીટર દૂર કામરેજના ઊંભેળ સુધી બુલેટ ઢસડીને ગયો હતો. બ્રેઝા કારે બુલેટને ઢસડતાં રોડ પર તણખા ઊડ્યા હતા. ત્યારે રસ્તા પર પસાર થતા અન્ય એક કારચાલકે વીડિયો પોતાના મોબાઈલમાં કેમેરામાં કેદ કરી લીધો હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. કારમાલિક ભાજપના નેતા અથવા કાર્યકર હોવાની આશંકા: વાઈરલ થયેલા વીડિયોમાં કારના ડેસ્ક પર ભાજપનો ખેસ હોવાનું જોવા મળી રહ્યું છે. જેથી કારમાલિક ભાજપના નેતા અથવા કાર્યકર હોવાની આશંકા છે. ત્યારે બનેલી આ ઘટનામાં હજુ સુધી પોલીસને જાણ કરાઇ નથી. બન્ને પક્ષ વચ્ચે ઘટનાની રાત્રે જ સમાધાન થઈ ગયું હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી.

જૂનાગઢમાં યોજાયેલા “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભક્તોને સુવિધા પૂરી પાડવામાં...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ જૂનાગઢમાં ભવ્ય “મહાશિવરાત્રી મેળા”નું...

કલર્સ ”લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ”: આ અઠવાડિયાના સર્કસ સ્પેશિયલ...

કલર્સ ''લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ" એક કુલિનરી સર્કસમાં ફેરવાઈ...

પ્રિયા ઠાકુર અને આયુષી ખુરાના એક રોમાંચક શૂટિંગ માટે...

ઝી ટીવીનો વસુધા અને જાને અન્જાને હમ મિલેં એક...

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં...

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ઉજવણી: ગુજરાત સાયન્સ સીટી ખાતે...

૨૮, ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here