Monday, September 14, 2026
HomeGujaratSuratભાજપના ખેસવાળી કારે મધરાતે બુલેટને અડફેટે લીધું,

ભાજપના ખેસવાળી કારે મધરાતે બુલેટને અડફેટે લીધું,

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અકસ્માતની ઘટનામાં બુલેટ ચાલક નીચે રોડ સાઈડમાં પડી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બ્રેઝા કારની બુલેટ સાથે જોરદાર ટક્કર થતાં કારમાં એરબેગ ખૂલી ગઇ હતી. પલસાણાના જોળવાથી કામરેજના ઊંભેળ સુધી બુલેટને ઢસડતા રસ્તા પર સ્પાર્ક પણ થયો હતો.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે ગત તારીખ 21 જૂનના રોજ બ્રેઝા કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલકે પલસાણાના જોળવાથી સાત કિલોમીટર દૂર કામરેજના ઊંભેળ સુધી બુલેટ ઢસડીને ગયો હતો. બ્રેઝા કારે બુલેટને ઢસડતાં રોડ પર તણખા ઊડ્યા હતા. ત્યારે રસ્તા પર પસાર થતા અન્ય એક કારચાલકે વીડિયો પોતાના મોબાઈલમાં કેમેરામાં કેદ કરી લીધો હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. કારમાલિક ભાજપના નેતા અથવા કાર્યકર હોવાની આશંકા: વાઈરલ થયેલા વીડિયોમાં કારના ડેસ્ક પર ભાજપનો ખેસ હોવાનું જોવા મળી રહ્યું છે. જેથી કારમાલિક ભાજપના નેતા અથવા કાર્યકર હોવાની આશંકા છે. ત્યારે બનેલી આ ઘટનામાં હજુ સુધી પોલીસને જાણ કરાઇ નથી. બન્ને પક્ષ વચ્ચે ઘટનાની રાત્રે જ સમાધાન થઈ ગયું હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here