Sunday, March 8, 2026
HomeAhmedabadમધુબાલા 2 વિશે વિવિયન ડિસેના શું કહે છે?

મધુબાલા 2 વિશે વિવિયન ડિસેના શું કહે છે?

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

‘મધુબાલા : એક ઇશ્ક એક ઝુનૂન’ની સેકન્ડ સીઝનમાં કામ કરતાં પહેલાં વિવિયન ડિસેના એ વિશે બે વાર વિચાર કરશે.

૨૦૧૨થી ૨૦૧૪ સુધી ચાલેલો આ શો વિવિયન ડિસેનાની સક્સેસમાં ખૂબ મહત્ત્વનો રહ્યો છે. આ શોના બીજા પાર્ટની ઑફર કરવામાં આવી છે કે નહીં એ વિશે પૂછતાં વિવિયને કહ્યું કે ‘મને હજી સુધી મેકર્સ તરફથી કંઈ જણાવવામાં નથી આવ્યું.

જો મને ઑફર કરવામાં આવી તો હું પહેલાં સ્ટોરી સાંભળીશ અને ત્યાર બાદ નક્કી કરીશ.

ઍક્ટર તરીકે મારી કરીઅરમાં ‘મધુબાલા’ ખૂબ મહત્ત્વની રહી છે. હું કામ કરવા માટે તૈયાર છું. આ સમય મારી લાઇફ અને કરીઅરને એક્સપ્લોર કરવા માટે બેસ્ટ છે.’

વિવિયન છેલ્લે ‘શક્તિ : અસ્તિત્વ કે એહસાસ કી’માં જોવા મળ્યો હતો. શોના ધી એન્ડ બાદ શું તું ઇનસિક્યૉર થયો હતો? એના જવાબમાં વિવિયને કહ્યું હતું કે ‘જરાય નહીં. મને એ બધી વાતોથી કોઈ ફરક નથી પડતો.

હું મારી જાત પાસેથી ખૂબ જ ઓછી આશા રાખું છું તેમ જ મને જ્યારે કોઈ ઑફર મળી હોય તો એમાં સારું કામ કરવા માટે હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરું છું

સખત મહેનત કરવી એ મારી પ્રાયોરિટી છે. મારા કામથી મને કિક મળે છે. લોકો મારા વિશે શું વિચારે છે એનાથી મને કોઈ ફરક નથી પડતો.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here