Saturday, March 7, 2026
Homenationalમાસ્ટરકાર્ડ, વિઝા ઉપયોગમાં ઘટાડો થાય તેવા સ્પષ્ટ એંધાણ

માસ્ટરકાર્ડ, વિઝા ઉપયોગમાં ઘટાડો થાય તેવા સ્પષ્ટ એંધાણ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

સરકારે ૫૦ કરોડના વાર્ષિક ટર્નઓવરવાળા બિઝનેસ માટે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ ઉપર બેંક ચાર્જ પરત લઇ લીધો

નવી દિલ્હી, તા. ૭
સરકાર દ્વારા ઇપેમેન્ટ પ્રોત્સાહન આપવા માટે આવનાર સમયમાં માસ્ટર કાર્ડ અને વિઝાને ફટકો આપી શકે છે. કેન્દ્ર સરકારે ૫૦ કરોડના વાર્ષિક ટર્નઓવરવાળા બિઝનેસ માટે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ ઉપર બેંક ચાર્જ પરત લઇ લીધો છે જેનાથી દુકાનદારો માટે માસ્ટર અથવા વિઝા કાર્ડના બદલે યુપીઆઈ અથવા તો બીજા લોકલ ઇપેમેન્ટથી ચુકવણી વધારે ફાયદાકારક બની જશે. મોટા રિટેલર (૫૦ કરોડ રૂપિયાના ટર્નઓવર) રિટેલ ક્રેડિટ કાર્ડ ટ્રાÂન્ઝક્શનના મુખ્ય આધાર તરીકે છે. આ રિટેલર હજુ સુધી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) મારફતે બે ટકાની ફી લે છે. નાણામંત્રીએ ભાષણમાં કહ્યું હતું કે, એવી મોટી કંપનીઓ માટે આ નિર્ણય ફરજિયાત રહેશે જે પોતાના ગ્રાહકોને ઓછા ખર્ચવાળા ઇલેક્ટ્રોનિક વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે જેમાં ભીમ યુપીઆઈ, યુપીઆઈ-ક્યુઆરકોડ, આધાર પે, કેટલાક ડેબિટ કાર્ડ, એનએફટી અને આરટીજીએસ સામેલ છે. બજેટમાં એવી ખાતરી પણ કરવામાં આવી છે કે, ગ્રાહક આમાથી કોઇપણ ચેનલનો ઉપયોગ કરીને ચાર્જની ચુકવણી કરતા નથી. ચુકવણી બેંક અને આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. આનો મતલબ એ થયો કે, બિઝનેસમાં હવે એક ઇલેક્ટ્રોનિક ચુકવણી ચેનલ રહેશે જે પોતાના માર્જિનમાં બે ટકાનો સુધારો કરશે. મોટા બિઝનેસ ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક મોડથી પેમેન્ટની સુવિધા આપનાર ઇન્કમટેક્સ એક્ટમાં આ નવો સુધારો આ વર્ષના અંત સુધી પહેલી નવેમ્બર ૨૦૧૯થી લાગૂ કરવામાં આવશે. ઇનોવિટી પેમેન્ટના સ્થાપક રાજીવ અગ્રવાલ કહે છે કે, આ પગલાથી કસ્ટમર દ્વારા યુપીઆઈ આધારિત પેમેન્ટમાં વધારો થશે. આનાથી કારોબારીઓ દ્વારા કાર્ડના માઇગ્રેશનની પણ શક્યતા રહેલી છે. પેમેન્ટ ઓપરેટર આ બાબતને લઇને પરેશાન છે કે, મંજુરીવાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇ ઉદાસીનતા છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here