Sunday, March 8, 2026
HomeEntertainmentમુંજિયાનો અભય વર્મા કિંગ ફિલ્મમાં સુહાનાનો હિરો હશે

મુંજિયાનો અભય વર્મા કિંગ ફિલ્મમાં સુહાનાનો હિરો હશે

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

મુંબઇ : શાહરૂખ ખાન પુત્રી સુહાનાની કારકિર્દી આગળ વધારવા માટે ‘કિંગ’ નામની ફિલ્મ બનાવી રહ્યો છે. જેમાં પોતે પણ કામ કરવાનો છે. આ ફિલ્મમાં હવે ‘મુંજિયા’થી જાણીતો બનેલો અભય વર્મા સુહાનાનો હિરો બનશે. અભયે પોતે આ વાત જાહેર કરી હતી. ફિલ્મના અન્ય સહકલાકારોમાં અભિષેક બચ્ચનનો પણ સમાવેશ થાય છે. સુજોય ઘોષ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. તેનું શૂટિંગ આગામી નવેમ્બરમાં શરુ થવાનું છે. શરુઆતમાં એમ મનાતું હતું કે ફિલ્મમાં સુહાના મુખ્ય ભૂમિકામાં હશે અને શાહરુખ નો માત્ર કેમિયો હશે. જોકે, બાદમાં એવું બહાર આવ્યું હતું કે શાહરુખ ફિલ્મમાં મેઈન રોલ ભજવી રહ્યો છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here