Friday, August 21, 2026
HomeEntertainmentઅક્ષય કુમાર તિરંગાની રિમેકમાં કામ કરશે : ફરી દેશભક્તિના શરણે

અક્ષય કુમાર તિરંગાની રિમેકમાં કામ કરશે : ફરી દેશભક્તિના શરણે

Date:

Related stories

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

મુંબઇ : છેલ્લા કેટલાય સમયથી ફલોપ પર ફલોપ ફિલ્મો આપી રહેલા અક્ષય કુમારે ફરી દેશભક્તિનું શરણું લીધું છે. તેણે નાના પાટેકર અને રાજકુમારની જોડીની સુપર હિટ ફિલ્મ ‘તિરંગા’ની રિમેકમાં કામ કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ મૂળ મેહુલ કુમારે બનાવી હતી. તેમણે ફિલ્મના રાઈટ્સ નરેન્દ્ર હીરાવતને વેચી દીધા છે. જોકે, ‘તિરંગા’ ટાઈટલ હજુ પણ મેહુલ કુમાર પાસે જ છે. આથી, અક્ષયની ફિલ્મની સ્ટોરી એ જ હશે તો પણ તેનું નામ ‘તિરંગા’ નહીં હોય. મેહુલ કુમારે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યા અનુસાર ‘તિરંગા’ એક સર્વકાલીન યાદગાર ફિલ્મ હતી. આવી ફિલ્મોની રિમેક ન બનવી જોઈએ. જોકે, આ મારો અભિપ્રાય છે. હવે જેમની પાસે રાઈટ્સ છે તે લોકો યોગ્ય ફેંસલો કરી શકે છે. અક્ષય કુમારે થોડાંક વર્ષો પહેલાં દેશભક્તિની થીમ હોય તેવી એક પછી એક એટલી બધી ફિલ્મો કરવા માંડી હતી કે લોકો તેને બોલીવૂડનો નવો મનોજ કુમાર કહેવા લાગ્યા હતા.

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here