Wednesday, March 11, 2026
Homenationalમુંબઇમાં ધોધમાર વરસાદ વચ્ચે રેલવેના ટ્રેક પર પાણી

મુંબઇમાં ધોધમાર વરસાદ વચ્ચે રેલવેના ટ્રેક પર પાણી

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

મુંબઇમાં બે દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી વચ્ચે એલર્ટની જાહેરાત કરાઇ ઃ અંધેરીમાં ત્રણ ગાડીઓ ટકરાઇ

મુંબઇ,તા. ૨૪
દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોની હાલત ફરી એકવાર કફોડી બની ગઇ છે. કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની Âસ્થતી સર્જાઇ ગઇ છે. મંગળવારના દિવસે મોડી રાત્રે વરસાદની શરૂઆત થયા બાદ આજે વરસાદ જારી રહ્યો હતો. જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની Âસ્થતી રહી હતી. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યુ છે કે આગામી બે દિવસ દરમિયાન ભાર વરસાદ પડવા માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. વરસાદના કારણે કેટલીક જગ્યાએ અકસ્માતો પણ થયા છે. અંધેરીમાં આજે સવારમાં વિજિબિલિટી ઘટી જવાના કારણે કેટલાક વાહનો ટકરાઇ ગયા હતા. આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા હતા. મંગળવારથી જારી વરસાદના કારણે હિન્દ માતા વિસ્તારમાં જળબંબાકારની સ્થતી રહી હતી. અહીં ઘુટણ સુધીના પાણી ભરાઇ ગયા હતા. આજે જારદાર વરસાદ જારી રહ્યો હતો. સાયન વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે મુંબઇમાં ભારે વરસાદ જારી રહેશે જેથી લોકોને હાલ પુરતી કોઇ રાહત મળનાર નથી. મુંબઇની તુલનામાં મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં હળવો વરસાદ થયો છે. મુંબઇમાં આઠમી જુલાઇની રાત્રે સુધી જુલાઇના સરેરાશ વરસાદ પૈકી ૫૨ ટકા હિસ્સામાં વરસાદ થઇ ગયો છે. જુલાઇમાં સરેરાશ ૮૪૦ મીમી વરસાદ થાય છે. જ્યારે આઠમી જુલાઇ સુધીમાં ૭૦૮ મીમીથી વધારે વરસાદ થઇ ચુક્યો છે. જુન મહિનાની વાત કરવામાં આવે તો ૨૨૭૨ મીમી વરસાદની તુલનામાં ૧૩૧૫ મીમી વરસાદ એટલે કે ૫૭ ટકા વરસાદ થયો છે.મુંબઇમાં વાર્ષિક સરેરાશ ૨૫૧૫ મીમી વરસાદ થાય છે. જે કુલ વરસાદનો ૫૨ ટકા હિસ્સો છે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here