Saturday, March 7, 2026
HomeGujaratરાજકોટમાં યુવતીને લીફટ આપી વાડીમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધો બાંધ્યા

રાજકોટમાં યુવતીને લીફટ આપી વાડીમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધો બાંધ્યા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

રાજ્યમાં ફરી એકવાર યુવતીને બાઈકમાં લીફ્ટ આપવાના બહાને દુષ્કર્મની ઘટના સામે આવી છે. મોરબી જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, દુષ્કર્મ, દુષ્કર્મનો પ્રયાસ, મારામારી સહિતના બનાવો છેલ્લા દિવસોની અંદર ચિંતાજનક રીતે વધી રહ્યા છે જો વાત કરીએ ટંકારાની તો ટંકારામાં થોડા સમય પહેલાં જ બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ત્યાર બાદ દુષ્કર્મની ઘટના સામે આવી રહી છેમોરબી રાજકોટ હાઇવે ઉપર મીતાણા ગામ પાસે રાજકોટની યુવતીને લીફટ આપી બાઇક ચાલકે વાડીએ લઇ જઇને યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતુ. હાલમાં ભોગ બનેલી યુવતીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરી છે.આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા મીતાણા ગામ પાસે લીફ્ટની રાહમાં રોડ પર ઉભેલી યુવતીને રાજકોટ જવું હતું, ત્યારે ત્યાંથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાને તેને રાજકોટ મુકી જવાનું કહ્યુ હતુ. જેથી યુવતી તેના બાઇકમાં બેસી ગઇ હતી.જો કે, આ શખ્સ દ્વારા યુવતીને પોતાના બાઈકમાં બેસાડીને પોતાની વાડીએ લઈ જવામાં આવી હતી અને ત્યાં તેની સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેથી ભોગ બનેલી યુવતી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. રાજકોટ હોસ્પિટલમાં આ યુવતીનું તબીબી પરીક્ષણ કરાયું હતું.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here