Monday, November 18, 2024
Homenationalરાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં 15મી ઓગસ્ટથી વિનામૂલ્યે સારવાર

રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં 15મી ઓગસ્ટથી વિનામૂલ્યે સારવાર

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

રાજ્યના 2400થી વધુ દવાખાનાં, હોસ્પિટલમાં અમલ

કેસ પેપર કઢાવવાથી માંડીને તમામ જટિલ સર્જરી પણ વિનામુલ્યે  કરવામાં આવશે

 મહારાષ્ટ્રમાં તમામ સરકારી હોસ્પિટલોમાં દરેકને બધી જ મેડિકલ સારવાર વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરાયો છે. કેસ પેપર કાઢવાથી માંડીને ઓપરેશન  માટે પણ કોઈ પૈસા નહીં ચૂકવવા પડે. આ નિર્ણયનો અમલ તા. ૧૫મી ઓગસ્ટથી કરવામાં આવશે. 

    ગુરુવારે રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં જાહેર આરોગ્ય વિભાગની કુલ ૨૪૧૮  હોસ્પિટલ છે.  આ તમામ સ્થળોએ દર્દીઓને મફત સારવાર મળશે.     

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામીણ હોસ્પિટલ, મહિલા હોસ્પિટલ, જિલ્લા સામાન્ય હોસ્પિટલ, ઉપ-જિલ્લા હોસ્પિટલ, રેફરલ સવસ હોસ્પિટલ (સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ – નાસિક અને અમરાવતી), કેન્સર હોસ્પિટલમાં મફત સારવાર ઉપલબ્ધ થશે . હાલમાં આ તમામ હોસ્પિટલોમાં એક વર્ષમાં ૨.૫૫ કરોડ નાગરિકો સારવાર માટે આવે છે.

મહારાષ્ટ્રમાં ગત જૂન માસમાં આયુષ્યમાન બારત , પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બંનેને મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના સાથે જોડી દેવાનો નિર્ણય લેવાયો હતો.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here