પાટણ : શ્રી બી ડી સાર્વજનિક વિધાલયના ભૂતપુર્વ વિધાર્થીઓ ના એસો દ્રારા સરકારના માન્ય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની મહિલાઓ, માતાઓ, બહેનો માટે ઝડપી અને સચોટ સુરક્ષા અને તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ ૧૮૧ અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે.રાજ્યમાં કયાંય પણ કોઇ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ મદદ પુરી પાડવામાં આજ રોજ શાળામાં ૧૮૧ ટીમ દ્રારા વિધાર્થીનીઓને માર્ગદર્શન સેમિનાર યોજાયો જેમા વિધાર્થીનીઓને એપ્લિકેશન સહાયક બનશે.આ એપ સ્માર્ટ ફોનમાં ગુગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇ.ઓ.એસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.આ તકે તજજ્ઞ દ્રારા જણાવેલ કે રાજ્ય સરકારના મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ ૧૮૧ અભયમ મોબાઇલ એપ જીવીકે ઇ એમ આર આઇ ના સહયોગથી વિકસાવવામાં આવી છે.
ત્યારે ભૂતપુર્વ વિધાર્થીઓના એસો દ્રારા શ્રી બી ડી સાર્વજનિક વિધાલયમાં ૧૮૧ અભયમ દ્રારા માર્ગદર્શન સેમિનાર યોજાયો જેમા ગુજરાત સરકાર દ્રારા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ૧૮૧ અભયમ સેવાઓનો વ્યાપ વિસ્તારીને જરૂરતમંદ બહેનોને તાત્કાલિક મદદ સેવા મળે તે માટે .૧૮૧ એપ વેબસાઇટ તેમજ ગુગલ પ્લેસ્ટોર તેમજ એપસ્ટોર ૈંર્ંજી પર ઉપલબ્ધ રહેશે.