Sunday, March 8, 2026
HomeEntertainmentસંજય પુરણ સિંહ ચૌહાણ અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાનું દિગ્દર્શન કરશે

સંજય પુરણ સિંહ ચૌહાણ અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાનું દિગ્દર્શન કરશે

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

મુંબઇ : અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાની ઘોષણા ગયા મહિને કરવામાં આવી હતી. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, આ ફિલ્મનું દિગ્દર્શન સંજય પૂરણ સિંહ ચૌહાણ કરવાનો છે. તેમજ આ ફિલ્મનું શૂટિંગ આ વરસના ડિસેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. દિગ્દર્શક સંજય પૂરણ સિંહ ચૌહાણે આ પહેલા લાહોર અને ૭૨ હુરાએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતુંં. આ બન્ને ફિલ્મોએ નેશનલ એવોર્ડસ મેળવ્યા હતા. દિગ્દર્શક અને અક્ષયે ફિલ્મ ગુરખામાં સાથે કામ કરવાના હતા પરંતુ આ ફિલ્મ પછીથી અભેરાઇએ ચડી ગઇ હતી. પહેલા એવી ચર્ચા હતી કે, ત્રિરંગાએ નાના પાટેકર રાજ કુમારની ૧૯૯૩ની ફિલ્મ ત્રિરંગાની રીમેક બનશે.જોકે પછીથી નિર્માતાએ આ વાતને માત્ર અફવામાં ખપાવીને રિમેક ન હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમજ આ એક નવી અને ઓરિજિનલ સ્ક્રિપ્ટ ધરાવતી ફિલ્મ બનશે તેમ પણ વધારામાં જણાવ્યું હતું.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here